________________
--
વિવેક : સ્ત્રી જાતની ઓળખ
૭૧ ઓછું ખાઈને બે પૈસા કમાઈને પરમાર્થ કરતે હેય, તેને લગ્નાદિ પ્રસંગે દરની સગાઈની કાકી પણ આવીને શુ પાય? પરમાથી તે ઘેર ગયે, પરંતુ એ ચડાવે અને શકિત બહાર ખરચાવી એ દેવામાં ડુબાડી દે કે ઊભું થવાની શક્તિ જ ન રહે! ભૂમિ વિનાની વિષય-વેલડીરૂપ સ્નેહીઓ અને કામનું પાત્ર સ્ત્રી એટલે હદ આવી! ધમથી ભ્રષ્ટ કરી છે. સામે આવીને કહેશે, “આજે ઉપવાસ નહીં કરાય, બે પૈસાનું દાન નહીં કરાય.” બસ! થઈ રહ્યું; તેલમાં માખ ગરી ગઈ. ભાઈ કાં તો પ્રેમવશ, યા ઘરમાં ઝગડો થવાના ભયથી તપ નહિ કરે, દાન નહિ દે.
રાજા સુરેન્દ્રદત્ત એટલા માટે જ વિચારી રહ્યો છે કે દુન્વયી નેહીઓના સ્નેહ ખોટા છે, એ સ્નેહના ઓઠા હેઠળ બળાત્કારે ધર્મમાં ઢીલા કરી દે અને પા૫મા પ્રવીણ બનાવે.
આ જ હિસાબે આવા ઘાતક સ્નેહને પડતા મૂકી જિનશાસનનું શરણું લેવા જેવું છે. શરણું લેવું એટલે જિનશાસને કહેલ તને અને બતાવેલ મેક્ષમાર્ગને જ કલ્યાણકારી માનવા, એ જ મનાય તો તે પછી જગતના સ્નેહ કૃમિ અને આત્મહિતઘાતક હેવાનું હૃદયમાં અંકિત રહે નહીં. શાસનનું શરણું મગજમાં કાયમી
જતુ રહે એ માટે શાસ્ત્ર શ્રી નવકારમંત્રનૅશ્વાસે છવાસમાં વણી લેવા જેવું મહત્વ આપ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org