________________
- શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર સ્વીતત્વ ઉપર કેવી કેવી વિચારણા કરી તે બતાવી. આમાંથી બે વસ્તુઓ લેવાની છે.
એક તે સ્ત્રી એટલે માત્ર બે ળિયે સ્ત્રી સમજવાની નથી, પરંતુ કામવાસના, અવિવેક, મેહાંધતા, વગેરે સમજવાનાં છે. એ જે પુરુષમાં છે તે પુરુષને પણ એ બંધી ઉપમાઓ લાગુ પડે છે, માટે તમે પુરુષ છે એટલા માત્રથી કુલાઈ જતા નહિ કે એ તે સ્ત્રી જાત એવી અમે તે બહુ ડાહ્યાડમરા! તે બીજી વાત એ સમજવાની છે કે સ્ત્રી ને વગર ભેજનનું અછ, નામ વગરને વ્યાધિ, વગેરે છે, તે એના મેહમાં ફસાવું નહિ. રાજાની વિચારણા આ માટે શું કામ છે? કેવી કેવી સ્ત્રી સ્વરૂપની માહિતી આપી? જરાક ઉપસંહાર કરી લઈએ –
શ્રી એ ભજન નથી કે જે ખાવાથી જ વિસૂચિકાં આવે પણ એ વીર ભજનનું અજીર્ણ છે. આયુર્વેદમાં હજારે રેગેનાં નામ આવે છે તેમાં સ્ત્રી એ રોગ છે ઍમ નથી જણવ્યું, છતાં સ્ત્રી એ કેઈ નેદના દેનારે રેગ છે! સ્ત્રી એ વિના ઉપદ્રવને લેગ છે! વગર સાંકળનું બંધન છતાં જબરું બંધન છે! ફાસે તે દેરડાથી પડે છે, પરંતુ વાર દોરડાને ફસે સ્ત્રી છે! જગતમાં સાત આવવાનાં નિમિત્ત હોય છે, પરંતુ સ્ત્રી વગર નિમિત્તનું મોત છે. સ્ત્રી કહેવાથી વાસનાને વશ છવની વાત છે. ** *** પુરુષ વાસનામાં અંધ હોય તો તે પણ તેટલું ભયંકર
વિસનાવસ પુરુષે પણ કેટલા દારુણ અનંથ મચાવે છે! રાજા રાવણે મહાસતી સીતા પર કેટકેટલું વરસાચું છે ! એવાના પનારે પડયા એટલે બાર વાગ્યા! એ મેહમૂઢ અને કામાંધ પતિને સગ શું પાય? નકરૂ મેહનું ઝેર કે બીજું કાંઈ? જેટલા જગતના સ્નેહી, રાગના સ્નેહી, એ શું ધર્મના અમૃતપાય છે? કે રાગનાં ઝેર પાય છે? ભાઈ હેય કે બહેન હોય પરંતુ મેહમૂહ બનેલા એ પાય છે સુખે સમાધિએ જીવન જીવતા હોય અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org