________________
વિવેક : સ્ત્રી જાતની ઓળખ
૬૯
હરે ફરે પણ અંતરથી એની ફસામણ-ગૂંગળામણમાં હોય! અહાહા! ક્યાં આત્માની તવરમણતામાં યથેચ્છ વિહરણની શક્તિ, અને જ્યાં આ સ્ત્રી જાતની કેદમાં ફસાયે એની સંપૂર્ણ નિષ્કિયતા! એને આ મહામાયાની કેવી કારમી આધીનતા!
હે સભ્ય પુરૂષ! મારી વિચારણા હજી અટતી નથી. વિચારું છું કે સ્ત્રી જાત એ તે એક ફાંસે છે, પણ ખૂબી એ કે એનાં દેરડાં નથી; રસ્સી વિનાને એ ફાંસે છે! રસ્સી હોય અને એથી પુરુષ બંધાતો હોય તે તે એમ લાગે કે હાય! હું બંધાયે! હવે કેમ છુટીશ? પરંતુ એવાં કેઈ દેરડાનાં બંધન નહિ તેથી શાનું લાગે કે આ સ્ત્રીમાં હું ફસાયે? બાકી એ ફાંસો તે એ કે ત્યાં પછી બ્રહ્મચર્યનાં કૌવત ખલાસ! ધર્મવીર્યના શ્વાસને ગુંગળામણ! સમ્યકજ્ઞાન-ક્રિયા રૂપી હાથપગની પ્રવૃત્તિ એની જકડામણના ગે બંધ!
હે વિચક્ષણ માનવ! વિશેષ કેટલું વિચારવું? મેં જોયું કે જગતમાં મૃત્યુ આવે એ તે આયુષ્યક્ષયના કારણે આવે, તેમ કઈ અસાય વ્યાધિ, ભયંકર અકસ્માત કે તેવા કેઈ બનાવના આઘાતના કારણે આવે; પરંતુ સ્ત્રી એક એવું મૃત્યુ છે કે જે વિના કારણે મ હમલે કરે છે. મૃત્યુના એ પ્રસિદ્ધ કારોમાંનું કેઈ કારણ નહિ, છતાં સ્ત્રી મૃત્યુનું કાર્ય કરે છે. જ્યારથી સ્ત્રીને સંસર્ગ ત્યારથી મૃત્યુ ચાલુ! તને થશે, મૃત્યુ? હા, એ ભાવથી મૃત્યુ છે, જીવન પછીના મૃત્યુમાં તે પ્રાણને નાશ અને શરીરને વિગ છે, પરંતુ આ સ્ત્રીરૂપી મૃત્યુના યુગમાં તે પૂર્વની પુણ્યમૂડીને નાશ અને પુણ્યમાગને વિયેગ, સુસંસ્કારને નાશ, નિઃસ્પૃહતાદિ ગુણેને નાશ, પરે૫કારને વિયેગ, સુકૃતને વિયેગ, વગેરે કેટલુંય ભયંકર નીપજે છે!” સ્ત્રીના સ્વરૂપ પર વિચારણું–
સમરાદિત્ય કેવલી મહર્ષિના જીવ ધનકુમારને યશોધર મુનિ પોતાના પહેલા ભવને અધિકાર કહી રહ્યા છે. એમાં પિતે રાજા સુરેન્દ્રદત્ત તરીકે પિતાની રાણુના દુરાચારના પ્રસંગથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org