________________
શ્રી સમરાદિત્ય . યશોધર મુનિ ચરિત્ર હે ઉત્તમ પુરુષ! આટલું જ શું, સ્ત્રી એ તે એક વિચિત્ર વ્યાધિ છે. આયુર્વેદ શાસ્ત્રમાં કઈ વ્યાધિઓનાં નામ નેંધાયેલાં પડયાં છે, પરંતુ એમાં શોધ, તે સ્ત્રી' એવું રેગનું નામ ક્યાંય નહિ જડે! જે નામ જ નહિ, તે પછી ચિકિત્સાની તે વાતે ય શેની મળે? ત્યારે તું પૂછ કે સ્ત્રી તો કોઈ માનવપ્રાણી છે કે રોગ છે? હું કહું છું કે એ રંગ છે રેગ! એ એ મહાવ્યાધિ છે કે એની આગળ મેટા રાજગ, ક્ષય જેવા રંગ પણ વિસાતમાં નથી. આ વ્યાધિ જેને લાગુ પડયે એને ભારે સંતાપનાં શૂળ, ગુણેના ક્ષય, પરલોકની નરક સુધીની પીડાએ, અનેક મદમૂછ–દીનતા-વગેરેની આકુળવ્યાકુળતાઓની રિબામણને પાર નહિ ! | હે મહામાનવ! બીજી મૂર્છાએ તે વેદનારૂપ લાગે, પણ આ ત્રીજાત એક એવી મૂછ વળગે છે કે જ્યાં છતી વેદના વેદનારૂપ નથી લાગતી, ઉલ્ટી સુખશાંતિરૂપ લાગે છે! આ ભ્રમણા છે, પરંતુ એમાં તણાયે માનવી વેદનાને અનુભવ જ ન કરે ત્યાં એ મૂછ શે છુટે? એ મૂછમાં જે ભાનભૂલાપણું ઊભું થાય છે એમાં ક્યાંથી એ નિજના આત્માના અનંત જ્ઞાન-સુખાદિની સમૃદ્ધિ અને સ્વતંત્રતાને આછો ય ખ્યાલ કરી શકે?”
હે વિચારક માનવ! તું છે કે સ્ત્રી એ તે એક જાતની એવી વિચિત્ર મરકી છે કે જ્યાં પૂવઉપદ્રવ કાંઈ દેખાય નહિ, જેના
ગમાં જીવતાનાં મડદાં પડતાં જણાય નહિ, છતાં એ મરકીમાં ભાવપ્રાણુના નાશ નિશ્ચિત! પ્રત્યક્ષ ઉપદ્રવ વિનાની આ મરકીને ફેલાવે એટલે બધે વ્યાપક છે કે શું અજ્ઞાન પશુ-પંખી કે શું સમજદાર દેવ-મનુષ્ય, બધાને એ લાગુ પડી છે!
હે ભવ્યાત્મા! મારા મનમાં તે ઉપરાપર વિચારે સ્ત્રી જાતિ અંગે આવવા લાગ્યા. મને થયું કે અહે! એ કેવી જાતની કેદ! કે જ્યાં કેઈ બેડી નહિ છતાં એની ફસામણમાંથી છુટવાની, ભાગી જવાની, તાકાત ન મળે. વિના બેડીએ પણ એનાં બંધન એવાં હાડ ભાંગે, ને આત્માને અકડાવી દે કે જેથી ધર્મપુરુષાર્થનાં કઈ જેમ ન રહેવા દે. બેડીનાં બંધન નહિ એટલે માણસ ગમે ત્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org