________________
રાણીનું દુરિત
ભલે નિયમ નથી લીધે. માત્ર નિયમ પૂર્વક તપ અને ત્યાગધર્મ પાળે એટલેથી નહીં ચાલે; જ્યાં નિયમ નથી ત્યાં પણ જીવનની વિવિધ બાબતોમાં ત્યાગ આવે ત્યારે જ વિષયોની કારમી ભૂખ ઉપર કાપ આવે; નહિતર જીવનમાં અસંગત કે અત્યંત ખરાબ પ્રવૃત્તિના ક્યારેક ભેગ બનતાં વાર ન લાગે. આ કથાઓ આપણને જગાડે છે ! મનુષ્ય જીવનમાં ઉન્નતિ કરવી હોય તે જીવને હાલતાં ચાલતાં ત્યાગથી વાસિત કરે પડશે. જીવને બહારની લાગતી ઠંડક ત્યારે ઓછી થશે જ્યારે ગીની તરફ ઘણુની દૃષ્ટિએ જોવાય. કેટલા કંગાળ! મનુષ્ય હેવા છતાં પશુ જેવી રમત કરી રહ્યા છે!'
યશોધર મુનિ કહે છે, રાજ સુરેન્દ્રદત્ત તરીકે અને જ્યાં આ તલવારથી બને પાપીઓને મારી નાખું-એમ વિચાર આવે છે તે જ વખતે મને અવિવેકને અંધકાર ભાગી ગયે; અને એ વિચાર પડતો મૂ !”
પાપીને સજાના વિચારમાં અવિવેક કેમ ?
રાણી પાપી છે, કૂબડે પાપી છે, તે પાપીઓને સજા કરવામાં શું વધે અવિવેક?” એમ લાગે; પણ તું સમજે તારી રાણું દુરાચારી છે; પણ તું મારી નાખવાને વિચાર કરે છે તે તું ઘાતકી નહીં? એણે તારું શું બગાડયું?
મનમાં વિવેકને વિચાર એ આ “અરે! હું લડાઈમાં ચઢેલો મેટા મેટા રાજકેસરી જેવા સિંહ કે યુધમાં હાથીઓને કાપી નાખીને વિજય મેળવવા તત્પર થયેલાને મેં જીત્યા! એ હું આ કૂતરા જેવા માનવીને મારું સિંહને શિકાર થઈ ગયે. હવે હરણને? ના. કુબડે તે કુતરા જે છે, ને રાણું દુરાચારથી મર્યા જેવી છે. તેથી તેને મારવામાં લાજ આવે છે. આ તલવાર તેના પર નહીં ચાલી શકે. વિચારણું આવે છે ક્ષત્રિયવટની! ગમે તેમ પણ મારી સાથે વિશ્વાસમાં આ રાણીએ કીડા કરી છે, એક ભાણામાં ભેજન કર્યું છે તો મારે તો વિશ્વાસભંગ નહિ કર. સ્ત્રી એટલે અવિવેક સહેજે હેય. હું તો મેટું ચારિત્ર લેવા માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org