________________
૬૨
શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર ચઢાશે? અંતરમાં જે પાપ પ્રત્યેક વિષયે પ્રત્યે અત્યંત નફરત છે, એમાં ભારે આત્મનાંશ દેખાય છે, તે આ માયકાંગલે, મુડદાલ, મુફલિસ વિચાર જ શાને ઉઠે? આ વિષયે એ મને ભવભવ ભટકાવ્યું છે, નરક-નિમેદનાં દુઃખમાં રેંસી નાખે છે. એને તે કેમેય કરીને ફગાવીને જ!' –આવી જે મનમાં કોઈ તમને હેય, હૈયામાં આગ સળગતી હોય, તો તે એમ થાય કે એક નહિ તે બીજી રીતે પણ નિયમ કરીને એ દુષ્ટ વિષયની માનસિક અપેક્ષાથી બચુ! એ દુષ્ટ વિષયના સંગથી બચુ! એની ગુલામીમાંથી એક છે વધતે છુટું! પાલનનું સામર્થ્ય નક્કી કરીને નિયમ લેવાને -
અલબત, નિયમના પાલનનું સામર્થ્ય પહેલેથી મનમાં વસેલું જોઈએ. કેને ખબર ભાઈ! મારાથી મળી શકે કે નહિ? પળશે તે પાળીશ. નહિતર કાંઈ નહિ–આવા વિચારથી નિયમ ન લેવાય.નિયમ લેતાં પહેલાં મનને નક્કી જોઈએ કે અવશ્ય પાળીશ. આ કઠિન નથી જે વિષયસંગ તથા હિંસાદિ પા૫ અને ધાદિ કષાયથી થતી માનવજીવનની બરબાદી તેમજ કચડાઈ જતી સેનેરી તક અકળાવી નાખતી હોય. નિચમ વિનાના સ્થાને પણ ત્યાગ:- આ પણ એક ધ્યાનમાં રાખવાનું છે કે જ્યાં નિયમ નથી ત્યાં પણ બને તેટલું ઓછું સેવવાનું, બને તેટલું બચવાનું. દા. ત. છ વિગઈમાંથી ૨ વિગઈના ત્યાગની પ્રતિજ્ઞા કરી; તે એને હવે એ અથ ન હૈ જોઇએ કે બાકીની ચાર વિગઈએમાં પાછું વાળીને જોવાનું નહિ. આવું ન કરાય, નહિતર અમુક વિષઓના ત્યાગ કર્યાનું સાટું વાળવાથી જોરદાર વિષઘ નહિ ઊભી થાય. માટે વગર નિયમમાં પણ બને તેટલું છેડતા આવવાનું.
જીવનમાં એક બાબતમાં નહિ, પણ પાપનાં અનેક સ્થળે નિગ્રહની પ્રવૃત્તિ જોઈએ. બાલવા બેઠા તે એ છે શકદે પતાવવાનું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org