________________
રાણીનું દુશ્ચરિતા મારે શું કરવા છે ? એક ભાણા માં આટલી બધી ચીજો શું કસ્વી છે? લાવ બહાર મુકું, આવું થાય?
એક જ કર્તવ્ય છે, મન માને કે ન માને તે પણ જીવનની પ્રવૃત્તિમાં જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં કંઈને કંઇ ત્યાગ કરે, નહીં તે જગતના પદાર્થોની કારમી ભૂખે ઓછી નહીં થાય.
નિયમ-બાધા વિના આ ત્યાગ બરાબર નહીં પળી શકે. આપણું મન કાંઈ એટલું મજબૂત નથી કે નિયમ ન કર્યો હોય તે ત્યાગ અવશ્ય પાળી શકીએ. પ્રભુ મહાવીર દેવનું તે મન ભારે મજબૂત હતું છતાં ય એમણે સંસારત્યાગની પાપમાત્રના ત્યાગની પ્રતિજ્ઞા કરી, અને તે પછી પણ કે અભિચહે કર્યા. કેમ વારૂ ?
પ્રતિજ્ઞા વિના, વિરતિ વિના, પાપને ભાર ટળતે નથી અવિરતિના ગે અઢળક પાપ બંધાય છે.
એટલે નિયમને આ લાભ છે જ કે પાપના મેહાભારમાંથી છુટીએ, બાકી આ પણ એક મહાન લાભ છે કે મને અંકુશમાંથી આવે છે. સવારથી પચ્ચકખાણ કર્યા વિના વિના વિચાર રાખે કે જેઉં છું આજે ઉપવાસ કરીશ, તો સંભવ છેબપેર થતાં, ત્યારે કંઈ પચ્ચખાણ તો લીધું નથી, તે ખાઈ લેવા દે–એમ મન થાય. એ જ સુચવે છે કે પચ્ચકખાણ કર્યુ હતું તે તે ખંભાતી તાળું લાગ્યું કે “બસ, આજે ખાવાની વાત નહિ.” લાંબા સમયના ન બને તે ટુંકા ટૂંકા સમયના પણ નિયમ કરતા ચાલવું જોઈએ.
શાસ્ત્રકાર તો ત્યાં સુધી કહે છે કે પિતાનામાં જે દોષ જેર કરતા હોય તેને કાબૂમાં લેવા માટે નિયમેને આદર કર જોઈએ.
નિયમ ભાગી જવાને ભય શાથી? પ્ર-પણ પછી નિયમ ભાંગી જાય તે? ઉ૦-આ પરણ્યા પહેલાં રાંડવાની વાત કાં કરે? આમ ઉંચે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org