________________
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર કંગાળ કેદી! અને પાછી એ જ દેડ કરનારા મૂર્ખ કે બીજું કાંઇ?
અજ્ઞાનનાં પડળ આ સમજવા દેતા નથી. કૃત્રિમ સનેહ સેવાચાકરીની માની લીધેલ સચ્ચાઈ ઉપર છવને માથું ઊચકવાને અવકાશ નથી! જેટલું પીળું તેટલું સેનું નહીં. તું માની બેઠે છે, “આ ઘર મારૂં છે, કુટુંબ મારું છે, શરીર મારું ઠીક કામ આપે છે.” આ અજ્ઞાન દશા કારમી છે. અંદર બેઠેલી એ સળગાવે છે, વિશ્વાસઘાતી છે. તે અજ્ઞાન પાછળ છવ દિડે છે, પણ જ્યારે અજ્ઞાનને પરપેટો કુટે છે ત્યારે તેને ભારે આકુલતા થાય છે કે આ શું? કબૂલ, પરપોટામાં ચિત્ર સારાં દેખાય છે, પણ તેને કબાટમાં મૂકી શકાય ? અજ્ઞાનના પણ પરપિટા જ છે.
રાજા વિચારમાં પડી ગયે, “આ તે કેણ? કયાં જન્મેલી? આ સાશ કુળમાં જન્મેલી રાજકન્યા, મારા જેવાના સંસર્ગમાં આવેલી એટલે ઘડીભર આ માનવામાં પણ ન આવે. પણ આ તે હમણું પ્રત્યક્ષ દેખાય છે. આ સ્વપન-જાળ નથી કે ઈન્દ્રજાળ નથી. ખરે. ખર દેખાય છે. તેને ખાનદાનીની પરવા નથી, શું આજ સુધી કાંઈ ભેગવ્યું નથી? કેમ તૃપ્તિ નહીં ? તૃપ્તિ ને રહી, તો કેટલે નીચે સુધી પહોંચી ! શરબતના ગ્લાસ પીધા હોય, હજીયે પીવા મળે છે, છતાં ગટરનું પણ પીવા તૈયાર થાય છે? હું એની સુકમળતાને યોગ્ય વ્યવહાર કરું છું, ત્યારે અહીં એને કેશનો જ ખેંચી નીચે પછાડે છે.
વિષયસુખની અતૃપ્તિ માનવ જેવા માનવને હવાન બનાવે છે.
પછી છતી બુદ્ધિએ બેલ જે. જ્યાં રાજા? અને કયાં કુબડે? જીવની વાસના કેટલી? જેમ ઈલેકિટ્રકને પાવર ચાર ? હેય-હજાર વેસ્ટ હાય, તેમ જીવની વાસનાને વટેજ કેટલો? અમા૫! મર્યાદિત! જગતનાં સુખોની ભૂખ જ્યાં સુધી ઊભી હોય ત્યાં સુધી સ્વનામાં ય ત્યાગ આવે? આટલા બધા રૂપિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org