________________
રાણીનું દુશ્ચરિત
પ૯
-
અસહ્ય થઈ ગયું, ગુસે આવી ગયો, તલવાર હાથમાં હતી. વિચાર આવ્યું, અને પાપી છે તે તલવારના એક જ ઝટકે બન્નેને મારું! કેણ જાણે આ પાપ કેટલા વખતથી ચાલતું હશે? આજ સુધી મારા પર કૃત્રિમ સ્નેહ? આ બધું જૂઠ, ગાઢ અંધારૂ મારા મહેલમાં?” મન ચકાવે ચડયું.
રાજા સુરેન્દ્રદત્ત આજસુધી શું માનતા હતા? ભારી અનન્યરાગી પત્ની.” એથી જાતને બહુ સુખી સમજતો હતો.
માણસ સંસારમાં સુખી ક્યાં સુધી ? અજ્ઞાન છે ત્યાં સુધી.
અજ્ઞાન ગયું તે સુખનાં વાદળ ઊડી જાય. ધતૂરે પીધે હેય ત્યાં પીળી ઈટને સેનું માને! આ જગતનાં સુખ કયાં સુધી? જીવ આગળ-પાછળના ઈતિહાસ જાણતા નથી ત્યાં સુધી! રાજા સમજતે હતા, “શે એને એકાકાર પ્રેમ! કેટલું મારું પુણ્યબળ!' અજ્ઞાન દશા! ખબર નથી.
જેને ટૅગ કરવા હોય. કુડ કપટ કરવા હોય, તેને આડંબર વધારે રાખવું પડે છે. રાણ પણ આમ કરે છે. રાજાની સરભરા એવી કરે કે આ સ્નેહ દુનિયામાં જોવા ન મળે. કેવી ખૂબી છે. રાણીને કુબડા સાથે સંબંધ છે. રાણી રાજા પર બેવડે ત્રણગુણે સ્નેહ બતાવે છે. રાજા નેહને ભૂખ્યું છે. દુનિયા તરફથી સ્નેહ મળતું હોય એ કરતાં રાણુ પાસેથી કઈગુણે સ્નેહ મળવાનું રાજા માને છે. રાજ લેભિય અને રાષ્ટ્ર ધુતારી! સ્નેહને છ નહિ હેય, પણ સાગર દેખાડ! રાજા બનાવટી સાગરને સાચે માને છે!
જે ઝાંઝવામાં પાણીનું ટીપું નથી, તેની પાછળ દેડવાથી શું? થાકીને લોથ ! એમ જ્યાં કંચન-કુટુંબની માયામાં સુખ નથી, વિષમાં સુખ નથી, એની પાછળ અનંતા જન્મારા દેડયે રાખ્યું, આજે સારમાં શું ? કર્મના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org