________________
૫૮
શ્રી સમરાદિત્ય બે યશોધરમુનિ ચરિત્ર
થઈ ગયે. ભ્રમર ચઢાવી આંખ ભમાવીને ગુસ્સામાં કહે છે -અરે કેમ આજે આટલી વેળાએં?'
ત્યાં હું , કેમ આ આજે' કહે છે? શું મતલબ હશે? જ આવતી હશે? પણ હજી હું એના પર આંધળા રાગવાળ હતાં. મનમાં સમાધાન કર્યું કે અત્યારે રાણીને આવવાને અવસર નથી, આ વેળાએ અનુચિત આવવું છે, તેથી એમ કહેતા હશે! ઠીક જેઉં છું રાણી શું જવાબ આપે છે. મારે એકદમ ક૯પના કરવાની જરૂર નથી! એમ કહીને ત્યાં ઉપર ગુપ્તપણે હું ઉભું છું તે મેં ગજબનું જોયું! શું?
રાણી કૂબડાને કહે છે, શું કરું? આજે મહારાજાને શરીર સ્વસ્થ નહીં હોય તેથી મેડા સૂતા, એટલે આજે મારે આટલી વાર લાગી.” આ સાંભળતાં મને થયું, “અરે, આ શું? જરૂર આ રોજને પ્રસંગ લાગે છે!” ક્યાં આ એક મેટા મહારાજાની રાણી અને જ્યાં આ ફૂબડે! શી કમીના છે આ મહારાણુને? શું નથી ભગવ્યું એણે? કુબડામાં ભલીવાર પણ શે છે?”
જેવું આશ્ચય સદાચારી માણસને આવા પ્રસંગ ઉપર થાય તેવું જ્ઞાની ગુરુને જૈનકુળમાં જન્મેલા પણ કેવળ મેહમાં તણાતા આત્મા ઉપર લાગે છે. આવું વીતરાગનું શાસન મળ્યું છે.
ચકવતી આમાઓ, રાજા-મહારાજાઓ, શેઠ-શાહુકારેય એક માત્ર સમ્યગ-જ્ઞાન-દશન ચારિત્રની તન્મયતા લગાવી મેક્ષનાં સુખ મેળવી લે છે, તે પછી આ મનુષ્ય જીવનનાં સામાન્ય સુખ પામેલા જ ગલીચ એવા વિષયે અને મળ-મૂત્ર ભરેલી કાયામાયામાં લપટાય છે! આ આશ્ચય લાગે.
રાજા વિચાર કરે છે એટલામાં કુબડે કર્કશ કઠિન હાથથી રાણીના વાળને પકડીને નીચે પછાડે છે. રાણુ કામરાગથી મંજૂર કરે છે. કેઈ પ્રતિકાર કરતી નથી, આકુલ-વ્યાકુલ થતી નથી. અને નિર્લજ્જ હતા, ગુસે કૃત્રિમ હતે. રાણુને કંઈ ખરાબ અસર નથી. મેહની ચેષ્ટા કરવા આવી હતી, મુનિ કહે છે, “હું સુરેન્દ્રદત્ત ધૂંવા-પૂવાં થઈ ગયે. આવું ભયંકર દશ્ય જોઈ મને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org