________________
રાણીનુ દુશ્ચરિત
પૂછ
ચશેાધર મુનિ બનકુમારને કહી રહ્યા છે, “પ્રથમ ભવમાં સુરેન્દ્રદત્ત રાજા તરીકે હું' મોટા ઝાકઝમાળ મહેલમાં આવ્યો છું, પણ મને હવે એનાં કાઈ આણુ નથી. કેશના પરિવતન ઉપર અને પ્રારિકના શ્લાકનુ શ્રવણ કરીને ચિત્ત વિષયોથી પરાંસુખ થઈ ગયુ છે, છતાં માત્ર રાણી નયનાવલિ તર્કર મારું ચિત્ત સ્નેહાનુરાગથી ખેંચાઈ રહ્યું છે. મને એમ થાય છે, કે અરે! આ રાણીને છેડવી પડશે એટલુ જ દુષ્કર છે. મોટા રાજ્યવૈભવ અને વિષયાનાં સુખ છેડવાનુ તા કાંઈ કઠિન નથી!' આમ વિચાર કરતા શય્યામાં પડયા છું, ત્યાં ઘેાડીવારમાં ૨-૩ વાર રાણી ઊઠે છે, અને જોયા કરે છે કે રાજા ઉધે છે તે” એ કેમ આમ કરે છે એવી જિજ્ઞાસાથી ખાલી ખાલી હું તેા આંખ મીંચીને પડયા છુ, ને એ મને ઉંઘતા જાણી પલ'ગમાંચી નીચે ઉતરી. આંખ ખોલીને હું જોઉ' છુ. તા એ શકિત પગલે આરા તરફ જઈ રહી છે, તે બારણુ ખાલે છે.
નયનાવલિ રાતના કુબડાની પાસેઃ–
મને ફાળ પડી કે આ અકાળે કયાં જઈ રહી છે! જરૂર આણે ચારિત્રની હા તેા પાડી, પણ એને લાગ્યુ' હશે કે હવે પતિના વિયાગ થવાના તે અસહ્ય થશે. ભવિષ્યના વિયાગની ચિંતામાં એ કાંક આપઘાત કરવા ન જતી હોય! માટે મને ઊંડવા દે. એમ કરીને ઊઠયા. તેની પાછળ તલવાર લઈને જાઉં છુ. કદાચ ફ્રાંસ ખાય તા ફ્રાંસા ઝટ તલવાર વડે કાપી નખાય. ધીમા પગલે ચાલી રહ્યો છું. મેં' જોયું તા એ દરવાજામાંથી નીકળ્યા પછી મહેલના નીચેના ભાગમાં ગઈ, મહેલના રખેવાળ જ્યાં સૂઈ જાય છે ત્યાં ગઈ. રખેવાળ કૂબડા, રૂપ-રંગમાં ઢંગ-ધડા વગરના છે. તેને રાણીએ ઉઠાડયા.
ત્યારે મને વિચાર આવ્યા કે રખેવાળને ઉઠાડવાના શા ઈરાદે હશે? હા, એને કહીને પાતાનુ ઇચ્છિત પ્રાણત્યાગનું` કા` કરશુ.
હશે!
હજુ તો હું આ વિચારમાં છું, ત્યાં તે રૂખડા ઊઠયો, ગુસ્સે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org