________________
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર તૈયાર થયે છું, અને હું. મારી નાખું? એથી તે મારા પુત્રને પણ કલંક લાગે, લઘુતા લાગે. આપ સારે, પણ મા ખરાબ હતી એમ લક કહે. “હીને માતાને આ પુત્ર” એમ કલંક લાગે. રાજા ઊભે રહી જાય છે, તલવાર થોભાવી દે છે -કઈ નહિ, જવાદે!” એમ કરી મારવા જતાં અટકી જાય છે. એને રાણુ પરથી રાગ ઉઠી ગયે. સમ્યક્ત્વ હતું, પણ રાણુ પર રાગ હતા. હવે રાણી કેવી છે તેની ખબર પડી, રાગ ઉડી ગયે. મારવાને કર વિચાર આવ્યો હતો, પણ ચારિત્રને વિચાર આવ્યે દયા પાળવી છે, તે દોષિત અપરાધી ની ઉપેક્ષા કરવાની છે, તેમ રાણીની પણ ઉપેક્ષા.
ધર્મ કર હશે તે પરદોષની ઉપેક્ષા જોઇશે. પરચિંતા અધમ ધમ છે.
એમાં મેટા ભાગે બીજનું હલકુ જેવાની જ વાત હોય છે. એટલે શ્રેષને અગ્નિ સળગતો રહે છે. ખરું જોતાં ત્યાં દયા ચિંતવવાની છે; ને અસાધ્ય હેય તે ઉપેક્ષા કરવાની છે, જેથી આપણું ચિત્ત ન બગડે. સુરેન્દ્રદત્ત રાજાને જે રાણુનયનાવલિએ દીક્ષાની ભાવનામાં સંમતિ આપી હતી, અને જે પોતે પણ દીક્ષા લેવાની તૈયારી બતાવતી હતી, તેના દુચરિત્રને નજરે નજરે નિહાળવાને અવસર આવ્યો, ત્યાં ભયંકર ગુસ્સે થાય કે નહિ? પણ આપતે ગુણિયલ આત્મા છે, પિતાને ક્રોધ કબજે કરે છે. માથાના એક ધોળા વાળ ઉપરથી આખા સંસાર ઉપર વરાગ્ય થઈ આવ્યું, એટલી ઉન્નત દશાએ પહોંચ્યું છે. હવે બીજી બાજુ, જે સ્ત્રી ઘણે સ્નેહ બતાવતી હતી તેનામાં દુરાચાર દેખાય છે, તે શું એના પર તૂટી પડવાનું?
આપણી પાસે એકાદ ગુણ આવ્યા પછી સામા આત્મામાં દોષનું દર્શન થાય, દા. ત. આપણે કોઈના પ્રત્યે વફાદાર રહ્યા પછી એ વિશ્વાસઘાતી દેખાય તે દશે? બસ, દો?' એ પ્રમાણે મનમાં આવેશ સાથે આશ્ચય લાગે છે. અલબત રાજાને પણ આવેશ આ ખરે, કિન્તુ આવેશને કાબુમાં લે છે.
LET
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org