________________
રાણીનું દુશ્ચરિત
આ જીવનનું કર્તવ્ય શું છે? એ જ કે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની ઉચ્ચ કેન્ટિની સાધના કરી લેવી ને એ સ્થિતિએ ન પહેચાય ત્યાંસુધી એને અનુકુળ માર્ગાનુસારી ન્યાયસંપન્નતાદિ ગુણ તથા દાનાદિ ધર્મોની આરાધના શક્ય એટલા અધિકાધિક પ્રમાણમાં કરી લેવી. આ કર્તવ્યના નિર્ધાર હશે તે જ પછી કદાચ તેવા પ્રકારની પ્રતિકૂળતાઓ કે ઉપાધિઓ કાચિક પ્રયત્ન વિધનરૂપ થશે છતાં, માનસિક પુરુષાથ અખંડ ચાલુ રહેશે. અખંડ પુરુષાર્થ સમજે છે ? દાનને માનસિક અખંડ પુરુષાર્થ એટલે
ગમે તેટલી ગરીબી છતાં, જીવનનિર્વાહના ખર્ચ માટે તંગી હોવા છતાં, એ ઝંખના વાતવાતમાં રહે કે “કેમ હું જ્ઞાનભક્તિ, પાવભક્તિ અને અનુકંપામાં કાંઈને કાંઈદેતો રહું!” દાનધર્મની મહાન કલ્યાણકારિતા મન પર આવ્યા કરે. એની સામે સ્વાથની રમત, જાતને ગમે તેવી ભેગ-વિલાસ અને માનસન્માન પોષનારી છતાં, તુચ્છ લાગ્યા કરે, બાલિશ અજ્ઞાન ચેષ્ટા લાગ્યા કરે. ગરીબીમાં તે એવા ભેગવિલાસ નથી મળતા, પરંતુ બહુ સામાન્ય અને જીવન ટકાવવા જેટલું જ મળે છે, પણ તેમાંય આનંદ ન હેય, કિન્તુ દાન-પરેપકાર ઔચિત્ય વગેરે ન કરી શકવાને ખેદ હેય. પરની સેવા, પરનું ભલું, એમ પરનું કાંઈ પણ કરી છુટયા વિનાનું જીવન શું? એમ લાગ્યા કરે. મનને વિચાર રહે છે,
“હગવાન અરહિંત પરમાત્માને અનંત ઉપકાર છે; વળી એ અનંત ગુણેની મુતિ” છે, તેમ ભવિષ્યમાં આપણું અસંતુ કલ્યાણ એ કરનારા છે. માટે એમની સેવામાં આપણું સર્વસ્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org