________________
રાણી વૈરાગ્ય આવે છે
૫૩
કંઈક લાલ પલંગ ઢાળેલા હતાં! એના પર સુદર ગુલાયમ શય્યા ભરાવદાર એશિયા સાથે બિછાવેલી હતી! પાસે નિર્મળ સુવણું મય પાત્ર ત્યાં મૂકવામાં આવ્યાં હતાં !પલંગની ઉપર સુગધસય પુષ્પાની માળાના સમૂહ લટકી રહ્યા હતા ! મહેલમાં આજીખાજી સુવર્ણની ધૂપદાનીઓમાંથી મઘમઘાયમાન ધૂપ આછા આ પ્રસરી રહ્યો હતા! વિચિત્ર ર્ગે શાલતી સુંદર અગા ત્તીએ સળગી રહી હતી! ચપળ હંસ, પારેવાનાં જુગલા પણ ત્યાં શોભામાં વૃદ્ધિ કરી રહ્યાં હતાં ! ખરાસનાં બીડાંની સાથે તાંબુલનાં પાન ત્યાં મૂકવામાં આવ્યાં હતાં ! મારીઓમાં વાટેલાં :ચનાર્દિ વિલેપનેોથી ભરી રત્નની કુંડીઓ મૂકવામાં આવી હતી! વળી મને હર સુવર્ણનાં ફંચાળાં સુગંધદાર ચૂણે ભરી સ્થાપિત કરવામાં આવ્યાં હતાં ! ઊંથી મદિરા અને સુગધિત પુષ્પોથી કામદેવને અધ્ય" અપવામાં આવ્યા હતા ! એવા વાસભવનમાં હું આવ્યો !
કયાં વૈરાગ્ય તે કયાં આ રાગેોરોજક ભવન ! ત્યાં આવીને હું પલ’ગ પર એડી. રાણી પરિવાર, સખીજન દાસીવગ' સાથે બેઠી છે. થોડીવાર પછી બધાં રવાના થઈ ગયાં ને રાણી સૂઇ ગઇ. હું હવે એ વિચાર કરું છું કે હવે મને કોઈ વિષયમાહ તા નથી, વિષયની પિપાસા નથી. હવે વહેલી તકે ઉત્તમ કાર્ટિના ચારિત્રની આરાધના કરવી છે! પણ આટલું' દુષ્કર લાગે છે કે આવી સારી રાણીના ત્યાગ કરવા પડશે! આટલી સ્નેહાળ અને મમતાળુ રાણી! તેના ત્યાગ કરવાના ?’
રાણી રાતમાં બહાર જાય છે :
પેાતે આ વિચારણામાં છે, પણ ઘટના આખી જુદી અને છે! આમાં કેવી વિષમતા ઊભી થાય છે તે જોવાનુ છે. રાણી જાગતી જ પડી છે! ઊંધી નથી ! રાજા પલંગમાં સૂતા છે. ચાડીવાર પછી એ ર–કવાર જોઈ લે છે કે રાજા ઊંધે છે કે કેમ? ત્યારે રાજા સૂતેલા જાગતે જ પડયે હતા એટલે એને એમ થયુ કે આ આમ કેમ કરે છે? લાવ ત્યારે મને આંખ મીચી લેવા દે. જોઉ' એ શુ કરે છે. આમ આંખ સ`ચી એટલે રાણીને લાગ્યુ કે રાજા ઊંઘમાં છે. તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org