________________
શ. વૈરાગ્ય ઝીલે છે
૫૧
દુભાઉં છું એ જાણું મારી પત્ની ભલે દુભાતા પડી રહે સંસારમાં -એમ નથી કહેતી! એ તે દુભામણુ હટાવવા ઈચ્છે છે; કહે છે, કે
આપને ચારિત્ર ગમે છે, તે ખુશીથી ! મારે વિરોધ નથી.” માટે એ સાચા રાગ અને ઊંચી વિવેકભરી દષ્ટિવાળી છે! સામાન્ય જનતાની જેમ તુચ્છ દષ્ટિવાળી નથી. પાછી પોતે ય ચારિત્ર લેવા કહે છે. આમાં ય એને વિવેક દેખાય છે.
વિવેક એટલે અસારને છોડીને સરને પકડે તે.
એ સમજી ગઈ છે, કે ઈન્દ્રિય-સુખની રમત અસાર છે; ચારિત્ર એ સાર છે. તે અસાર છોડીને સારને પકડે. આ એને મહાવિવેક છે! હું એકલે ચારિત્રના સારને લઉં એમ નહિ, પિતે પણ લેવા તૈયાર છે,એ એનું અનુસરવાપણું મને ગજબ લાગે છે ! મારી આજ્ઞામાં વર્તવાનું પ્રશંસનીય છે! મારા સુખે સુખી અને મારા બે દુખી આ એનાં સુખ-દુઃખનાં સમસંવેદન જરૂર અભિનંદનીય છે! અને શે એને સ્વભાવ! મારે જે સ્વભાવ તે જ તેને!”
આમ સુરેન્દ્રદત્ત ખુશ થાય છે, ત્યાં તે સાયંકાળને ઘંટ વાગ્યે ! એક લોક મંગળપાઠકેએ ભણ.શું કહ્યું એમાં? “કુદરતે જીવનમાં જાગૃતિ રાખવા માટે કેવી સુંદર યોજના રેજિદા જીવનમાં ગોઠવી દીધી છે, તે જોવાનું છે! જુઓ પહેલાં તે સૂર્ય સમુદ્રના પાણીને સ્વાદ કરીને પ્રભાતકાળે બહાર આવ્યું. મે એણે ગગનમંડળના પ્રવાસને ખેડીને જગતને પ્રતાપ બતાવ્યું, જગતપ્રકાશથી ઉજ્વલિત કરી દીધું ! હવે એ સૂર્ય સાયકાળે અસ્તને પામી જાય છે!”
આ વર્ણન જાગૃતિ આપે છે, ઘમંડ કરશે નહિ. સારા જગતને ઉદ્યોતિત કરનારા અને,
પિતાની એકની સત્તાથી કરડે તારાઓને નિસ્તેજ કરનારા સૂર્યને પણ અસ્ત થાય છે.
માટે તમને મળેલી શકિતઓ પર ધમંડ કરશે મા !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org