________________
રાણી વૈરાગ્ય ઝીલે છે, પણ
- સુરેન્દ્રદત્ત રાજ વિચારે છે કે આયુષ્ય સપાટામાં પૂરું થઈ જશે! છતાં છ પાપે કર્યો જાય છે તે આશ્ચર્ય છે! પણ હવે મારે, હું જીવતે છું ત્યાં સુધી, પાપ ને પ્રમાદથી સયું તે જ મારી જાગૃતિ ગણાય. નહિ તે ઘેર નિદ્રામાં પડ છું. પછી શું કરી શકાવાનું? મહાપુરુષેએ લીધેલું સંયમ અંગીકાર કરી લઉં
એક પતિએ જોવા મળ્યે તે પર સાધુ બનવાની દઢ વિચારણુ થઈ ગઈ! એ પણ આત્મા છે, ને આપણે ચ આત્મા છે. ત્યાં માપવાનું કે એમના અને આપણું આત્માનું મૂલ્ય ક્યું? એમને મન મલ્યું હતું તેવું આપણને પણ મન નથી મલ્યુ એમ નથી. પણ એક પળિયે શું, આખું ધોળું થાય તો ય ભડક ખરી? એમણે શા વિચાર કર્યા? અને આપણે શું કરીએ છીએ? એક પળિયા પર સમય સંસારની તારવણું કેવી? “કાળા ભમ્મર ઊગતા કેશના દિવસે ગયા! આખા જગતનાં પુદગલોનાં પણ તે જ પરિણામ! જીવન જેમ તેમ પાપમાં વહી ગયું!” સંસારની તારવણ પર સાધુ બનવાની ભાવના!
વાત નયનાવલિ પત્નીને જણાવી. પત્ની પર બહુ સ્નેહ છે એને પિતાનું અત્યંત નિકટનું અંગત માણસ માનીને પિતાને ચારિત્ર લેવાને અભિપ્રાય કહ્યો.
પત્ની કહે છે- આર્યપુત્ર! આપને જેમ ચ્ચે તેમ કરે! હું કાંઈ આપને પ્રતિકૂળ આચરણ કરનારી નથી, આપના કાર્યમાં વિદ્ધ નાખનારી નહિ; અને આપ ચારિત્ર લેશે તો પછી મારે પણ સંસારમાં રહેવાનું શું કામ છે! હું પણ ચારિત્ર લઈશ.”
આવું સાંભળતાં કેટલો આનંદ થાય. સુરેન્દ્રદત્ત વિચારે છે. ખરેખર ! આ દેવી મારા પર ગાઢ અનુરાગવાળી છે! મને જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org