________________
થશેધર મુનિને ૧લે ભવ.
૪૭ હું મારી જાતે જ શા માટે અશુદ્ધ થઈ રહ્યો છું? શા સારુ જાતને બગાડી રહ્યો છું? કર્મ અને મેહથી અશુદ્ધ-સલિનખરાબખસ્ત હું! શાના ઘમંડ કરું? કેમજ જાતની અશુદ્ધિ ભૂલી જગતની આળપંપાળમાં પડું? માનવજીવન મળ્યું છે તે મારી પિતાની અશુદ્ધિ ટાળવા માટે. અહીં મને ખરેખર એ માટેના સંગ-સામગ્રી મળેલા છે, જે બીજે ન મળે. માટે જાતની
અશુદિ ટાળવા માટે મધું. એ કઈ? અનુચિત વર્તાવ, કૃતજ્ઞતાનું વિનમરણ, કેરતા-નિકુરતા, અસત્ય, અનીતિ, મદ, માયા, ક્રોધ, કોભ, વાસના, વિકાર–આ બધી અશુદ્ધિ છે ને એ હકીકત છે, કેપનારૂપ નથી. એને ટાળવાના પ્રથમ પ્રયત્નમાં રહે". - આપણી વાત એ હતી કે વિષય કક્ષામાં ઘસડાઈ ન જવા, નાસ્તિત્વની ભાવના કરવી.
માનકે સામાએ ગાળ નથી દીધી, પછી કોધ શા માટે કરવા ઘરની બહાર નીકળે તે જ ચાર માણસે સલામ ભર
નાં મલતાં હૈયું, કુલાય છે. ત્યાં જે માને કે “ધારે કે મને સલામ ભરનારા મલ્યા જ નથી. પછી કુલાવાનું શાના પર?” હલચાવનારા, તૃષ્ણ જગાડનારા, ગુમાન કરાવનારા સંગે મલ્યા એની કલ્પનાઓ માણસને મારે છે. પણ ત્યાં વિચારે કે મને કંઈ મહ્યું જ નથી” તો ગુમાન ન કરતાં, તુણા ન કરતાં, ઉદાસીન ભાવ રખાય. - 28 જીબી સુ જીવત છે ને આયુષ્ય એજુદ છે માટે જ પાપ કરવાનું સૂઝે છે ને? બસ, માન કે પા૫ માટે હું જીવતા જ નથી. આયુષ્ય ખૂટી ગયું છેતે હવે પાપ શી રીતે કરત?” આ માત્ર લાવના ઊભી કરવાની, તત્વ નહિ ઊભું કરવાનું, વસ્તુસ્થિતિ નહિ. • પ્રશ્ન –શું આવી ભાવના અસત્ય વિચારણા ન થાય? તત્વ અસત્ય ન કરે માટે શું તત્વ ઊભું ન કરાય? વિના ત ભાવના ઊભી કરવાથી અસત્ય વિચારણા નહિ? ( જવાબ -ભાવનામાં શું છે? એની આગળ પાછળ ચાકી છે, જે એને અસત્યમાં ન જવા દે. આપણે ભાવનાશી કરીએ છીએ?
જ
.
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org