________________
શ્રી સમરાદિત્ય ૦ થશેષરમુનિ ચરિત્ર
વળી એ જુઓ કે જગત સ્વરૂપે સત હોવા છતાં પરરૂપે અસત છે, મિસ્યા છે. તો “સિચ્યાપણાની ભાવના” કેવી સરસ પ્રેરણા આપે છે!-જે બધું મિથ્યા છે, સ્વનિની માયા છે, તે એની મનગમતી વિપુલતા દેખી એને ગણું ગણીને શું કુલાવું? સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વનના રૂપિયા ગણી હું ચાટલા કમાયે એમ કેણ ફુલાય? એમ તત્ત્વબેધથી જાગૃતિ આવ્યા પછી મિથ્યા માયા પર શા અભિમાન કે આનંદ? માયા મિશ્યા એટલા માટે, કે આત્મસ્વરૂપમાં એ કશી વૃદ્ધિ નથી કરતી. અર્થાત ગરીબીમાં આત્મસમૃદ્ધિ કાંઈ ન્યૂન નથી, કે તવંગરતામાં કાંઈ વધેલી નથી. આ “જગન્મિથ્યા'ની ભાવના
ત્યારે જગત સત્ય હેવાની ભાવનામાં એ વિચારવાનું કે આ જગતના અનિષ્ટ ભાવે કાલ્પનિક નહિ પણ એનાં કારણેથી ખરેખર નીપજનારા છે, ત્યાં અનિષ્ટની ગભરામણથી એવું છે માટે ઇચ્છવું કે એ મિથ્યા થાઓ? એ ન બને? પૂર્વપાપોને ને ઉદય છે, તો આપત્તિ અવશ્ય આવવાની હતી તે આવી, એના પ્રત્યે દુર્થાન શું કરવું કે “આમ કર્યું હેત તે એ ન આવત?” એના કારણે હેય તે એ મિથ્યા નહિ. અથવા એમ વિચરાય કે જગત સાચું છે તે એનાં પૂર્વાપર રૂપક પણ ખરેખર છે જે, એટલે એ અનાદિ અનંત છે. એવા અનાદિ-અનંત સત્ય જગત પર ગફલતમાં શા માટે રહેવું? એણે કઈ માલિક બદલ્યા, અના કેન્સલ કર્યા, નવા ઉભા થવા લીધા!, તે હું પણ ન ઉલે થયેલ કેન્સલ થઈ જવાને અને જગત ઊભું રહેવાનું. ત્યાં સ્થા રાગ-મમત્વ-અહંકાર ધરવા, કે હિંસા-જૂઠ-અનીતિ આચારવા ?”
“એવી રીતે તદ્દન શુહનિરંજન-નિરાકાર આત્માની ભાવના સુખ-દુખમાં ઉદાસીનભાવ, સહિષ્ણુભાવ અને સમભાવને પ્રેરે છે, તે એમ વિચારીને કે “હું આત્મા શહ, નિરંજન, એટલે ગગન જે, એને બહારની ઊંચીનીચીમાં શા લેપ ધરવા? શુને શું લાગેવળગે? કેઈની ગાળ કે કેઈના માનસન્માન સાથે શુદ્ધને શી નિસ્બત ?” 'એવી રીતે આમાની અશુદ્ધતા પર એ ભાવના કરવાની કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org