________________
४४
શ્રી સમરાદિત્ય ૦ યશવમુનિ ચરિત્ર
પર દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવથી પણ જે સત જ હેય, કિડુ અસત ન હોય મિથ્યા ન હોય તો, જંગલની દરેક વસ્તુ બધી જ વસ્તુ સ્વરૂપ બની જાય! પરિણામે અભાવરૂપજ થઈ જાય. માટે કહે, સત પણ એકાંતે નથી.. - એકાંતદશને અહીં ભૂલા પડે છે. બૌદ્ધો એકાંતે ક્ષણિક આત્મા માને છે. નિયાચિક-શૈશેષિકે એકાતે નિત્ય આત્મા માને છે. વેદાન્તીએ જગતને એકાતે મિથ્યા કહે છે, ત્યારે ન્યાય
શેષિક દર્શને એકાતે સત્ય સત કહે છે. * વળી જુઓ, સાંખ્ય-યોગવાળા એકાને શુદ્ધ નિરંજન આત્મા માને છે, ત્યારે બીજાઓ સંસારી જીવને એક અશર અને બંધાયેલો માને છે. આ એકાંત દશને પણ ભૂલાં પડ્યાં છે. સાંખ્ય યંગ દશનવાળે કહે છે તેમ,
આત્મા જો અનાદિકાળથી એકાંતે શુદ્ધ હેય, તે બંધ, મેક્ષ, વગેરે કેનાં? એ પ્રશ્ન આવીને ઊભું રહે છે. આત્માને બંધાવાનું જ જ નહિ, તે સંસાર કેનો? દેવ કોણું, મનુષ્ય કાણ, પશુ કાણુ, કીઠે કેણ, નારક કેણ? જીવતે યથાને અને મરતે યશાને ? જીવ ત શુદ્ધ નિરંજન નિરાકાર જ હોય, તો મૂખ કેણ, જ્ઞાની કેણ, સુખી શાને ને દુઃખી શાને? ક્રોધી, ક્ષમાશીલ, નમ્ર, અભિમાની, લુચ્ચા, શાહુકાર, બદમાશ સદાચારી...આ બધું કેણુ? તેમ શુદ્ધ એટલે બંધાયેલ જ નહિ, પછી મે તેને પામવાને? અને મેક્ષના ઉપાય શાના જવાના ? એ નહિ, તો એ માટેના શાસ્ત્રની ય શી જરૂર? અને શાસ્ત્રો રચ્યાં જ કેણે?
ત્યારે જે આત્મા એકાંતે અશુદ્ધ હોય, અર્થાત એના મૂળ સ્વરૂપમાં ય શુદ્ધ ન હોય શુદ્ધ જ્ઞાન-મુખાદિ સ્વભાવવાળે હેય જ નહિ, તે (૧) ગમે તેટલા પ્રયત્ન મેક્ષ માટે કરવામાં આવે તેથી શું વળે? જેમકે, પૃથ્વી, પાણું, વગેરે જડપદાર્થો મૂળમાં જ જ્ઞાનાદિ સ્વભાવવાળ નથી, તે ત્યાં કેઈ એને અનંતજ્ઞાનાદિમય મેક્ષ થવાની વાત નથી. (૨) વળી જીવને મૂળમાં જ જે જ્ઞાનસ્વભાવ નહિ, તે સંસાર-અવસ્થામાં પણ લેશમાત્ર જ્ઞાન શાનું થઈ શકે છે મડદાને આંખો લે છે, ખુલ્લી પણ છે, પરંતુ એ જડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org