________________
યશોધર મુનિને ૧લે ભવ લઈ શકત? માટે સીધી રીતે વેપાર કરવા દે, કપટ કરવાને લાક જ ન મળે હેત તો શું કરી શકત? માન કે અત્યારે એને ઘરાક મળે છતાં નથી મળે!”
ભાવનાનું બળ ઊભું કરવાનું છે. બિન ભિન્ન દરને આ કરાવી શકે છે. છતાં એકાંતવાદી દશને ખોટાં એટલે માટે છે કે એ ભાવનાની વાતને એકાંતે વસ્તુસ્થિતિ માને છે. બાકી તે વસ્તુમાં ક્ષણિકતાનું પણ દશન ઉપયોગી છે અને નિત્યતાનું દશન પણ ભાવના માટે ઉપયોગી બનાવી શકાય એમ જગત મિથ્યા હેવાની ભાવના ય ઉપયોગી, તેમજ સત્ય છેવાની ભાવના પણ ઉપયોગી છે.
એકાંત દશને કેમ ખાટાં? એકાંતે ક્ષણિકતા યા નિત્યતા, તેમ એકાંતે મિથ્યાપણું યા સત્યપણું એ ખેચ્યું છે. કેમકે,
એકાતે ક્ષણિક હેય તે માટી ને ઘડે, એનું ને આભૂષણ, પા૫ અને ફળ, વગેરેને પરસ્પર મેળ જ બેસે નહિ. અધ્યયન પૂર્ણ કરનાર તદ્દન નષ્ટ થઈ ગયા અને વિદ્વાન ન જ જન્મેલો થયે, એવું હું થાય.
એકાંતે નિત્ય હેય તાય છે કેમકે એકાંતે નિત્ય એટલે તદ્દન પરિવર્તન શૂન્ય; પછી વિવિધ અવસ્થાએ શાની? એમ,
જગત એકાંત મિશ્યા હોય તે વાસ્તવિક ચાંદી અને ક૯૫નિક ચાંદી બેમાં શું ફરક? માટીમાંથી જ ઘડે, અને સૂતરમાંથી નહિ, એવું શાથી? બધું મિથ્યા જ છે તે ચક્કસ વ્યવસથા શાની? વળી એ મિથ્યા ઊભું જ કયાંથી થયું? કેને ભાસ્યું શુદ્ધ આત્માને ભાસે નહિ, અશુભાસે. પણ આત્મા સિવાય કઈ ચીજ જ નથી તેથી આત્માને અશુદ્ધ કરનાર કે ચીજ જ નથી. એકાંત મિથ્યાવાદમાં આ બધી આપત્તિ છે.
ત્યારે, એકાંતે સત્ય હાય અર્થાત વસ્તુ સ્વરૂપે તો સત છે જ એટલે કે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી તે સત છે જ, પરંતુ પરરૂપે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org