________________
૪૨
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર
કેમ ન કર શક્તિ ખેચવાઈ જશે ત્યારે પછી પાપ નહિ કરીએ? એમ? પા૫ કરવા ઉપર જે કાઈ અમરપટ્ટો હેત, પા૫ કરવા પર મહાન આબાદી હેત, ને જીવ પાપ કરતે હેત, તે જાદી વાત હતી; પણ નિશ્ચિત છે, કે અમરપણું છે નહિ, કિંતુ કાળરૂપી રેંટ આયુષ્યના પાને ખાલી કરતાં કરતાં સાવ ખાલી કરવાને. પછી આજે જે કાયાથી પાપમાં દેખાદેહ કરાય છે તે કાયા તે સુકાઈને નીચે પડવાની, ને જીવને આબાદી નહિ, કિંતુ પાપનાં ફળરૂપે બરબાદી દેવાની! તે પા૫ કરવાને અર્થ છે છે? સુ માણસને આ વિચાર રહે કે મારે જીવનમાં પાપન જોઈએ! કેમ? જીવનનું પાણું ખત્મ થઈ રહ્યું છે. બધું ખત્મ થઈ ગયા પછી ઇછીશ તે પણ આ પાપ નહીં કરી શકું. તે હાલ પણ શા માટે પાપને ઉપાડે કરું?'
જગતનાં કેટલાંક આકર્ષક પાપથી બચવા માટે આ એક વિચારણા છે, કેવી ? નાસ્તિત્વની ઇગ્લિશમાં જેને Non existance કહેવાય, અર્થાત કેઇ સારામાં સારી રૂપાળી ચીજ લેવામાં આવી ૫ણ જીવ માની લે કે આ ચીજ સામે ન આવી હેત તે જોવાનું પા૫ કરત? ના. તે પછી માન કે વસ્તુ તારી સામે નથી.” વેદાંતી કહે છે કે “જગત અવનવત છે!” આ વસ્તુ સાચી ખોટી છે તે વાતન જોતાં આપણે તેની ભાવનાને ઉપયોગ કરીએ. અરે! આ તે વનની માયા! અને તેની પછી જગ્યા ત્યાં મીઠું છે! તે પછી કઈ રમત કરૂં છે? સ્વપ્નના રૂપિયાને જાણ્યા પછી ગણવા બેસે તો? એવું જ દ્રિયોના વિષયો સામે આવે ત્યારે માનવાનું કે વનની માયા શી જેવી'તી? જોવામાં એ ન આવ્યા હેત તો શુ જેવત? કંઈજ નહિ. માટે કંઈ છે જ નહિ એમ માનીને એના તરફ જરાય આકર્ષાયા વિના મારા રસ્તે ચાલવા છે.”
અભણ પણ પોતાના જીવનમાં આ ઉતારી શકે તેવી વાત છે-માનવાનું કે ચીજ મારી સામે આવી જ નથી” દુકાને ઘરાક આજે, ઠગાઈ કરવાનું મન થાય તે પહેલાં વિચારવાનું કે આ ઘરાક લે નહિ પણ ચકર આવ્યે હેત તે શું એના ખમણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org