________________
યશોધર મુનિને ૧લે ભવ મન બહાદુર છે. અભિમાની મન નબળું કહેવાય. નમ્રવિનયી–કોમળ મન બળવાન કહેવાય.
કેમકે એમાં વધારે બળ આપવું પડે છે. એવું મનમાં, તેવું વચન કાયામાં. સ્વાથની ભારે મજૂરી કરતાં પરની નિસ્વાથ સેવા કરનારી કાયા વધુ બળવાન છે. માટે વિચારે, કે મનુષ્યજીવનનાં તન-મન મલ્યાં છે તો એનાથી સંઘ ને સાધનિકની જેટલી સેવા અને તેટલી કરી લઉં ! જીવદયા જેટલી પળાય તેટલી પાળી લઉં! ઊંચી ત્યાગન૫સ્થાની બને તેટલી આરાધના કરી લઉં! કાયા ત૫માં બહાદુર બનાવવા માટે મળી છે, મહામુસીબતે મળી છે. ઉત્તમ દેવ–ગુરુના વેગ મળ્યા છે તે રેગડાપેંગડા વિચાર નહી કરવાના! બધું પોતાની કલ્પના પર છે. સુરેન્દ્રદત્ત વિચારે છે, મારું મનુષ્યપણું કેવું! ઘણું તે જેમ તેમ તણાઈ ગયું, હાય! છતાં હજુ જે બચત છે તેને મારે સદુપયોગ કરી લેવા જોઈએ.” સ પગ ક્યાં?
વીતરાગની અને એમની આજ્ઞાની સેવા કરી લેવામાં. એનાં બહુ ઊંચા ફળ છે! આના ઉપર ચૅટ નથી હતી એટલે શુભયોગની સાધનામાં એટલે ઉછરંગ-ઉત્સાહ નથી હોતા, કંટાળે આવે છે! સાસુ તે થોડી પણ સાધનાના મહાલાણ કહે છે. માત્ર પાંચ મિનિટ પણ જેથી પરમાત્મા પ્રત્યે જેવાઈ જાય, તે દષ્ટિએ આપણને અઢળક પુણ્ય આપ્યું! જે કાનથી જિનવાણી થોડી પણ સંભળાઈ ગઈ, તેણે પણ અઢળક પુણ્ય આપ્યું! જે જીભેથી પ્રભુનું નામ રટણ થઈ ગયું, એ જીભે પણ અઢળક પુણ્ય આપ્યું! જે હૃદયમાં પરમાત્માને બે મિનિટ વસાવ્યા, એટલા વખતમાં આપણને અઢળક પુણ્ય મળ્યું ! જે નાસિકાએ દરથી સુવાસ લીધી, કે આ નૈવેદ્ય ભગવાન પાસે લઈ જવા લાયક છે કે નહિ? તે આ નાસિકાએ અઢળક પુણ્ય આપ્યું! હકમાં એક જ લત જોઈએ કે મારી ઇન્દ્રિયોજન-વચન-કાયા અને સામગ્રીને ધમ-સાધનાના માગે કેસ જેવું? સેવકને સેવ્યની સેવામાં કેમ ન યોજી!” હજી અમલની વાત પછી, ૫૭ તેના મને રથ કરવા લાગ્યા, ત્યારથી અઢળક પુછુય!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org