________________
યશોધર મુનિને ૧લે ભવ
૩૭
એમાં એકવાર ધર્મદૂત આવ્યે! કેણ? માણસનારૂપે નહીં, પણ પળિયારૂપે-ધોળા વાળના રૂપે આવ્યું, ને મારી રાણીની ખાસ દાસી સાસિકાએ મને તે બતા, ત્યાં હું ! એહ! હું શું ધારતે હત? મારું શજ્યપા! આવી પ્રાણપ્યારી મહાર રૂપાળી પત્ની! સાથે કૌભવ-વિલાસ! ખૂબ આનંદ છે. એવી નિરાંતવાળું હું, મારે જાણે આ બધું શાશ્વતું ! પણ આ પળિયે આવ્યા?
શાની ભડક લાગી? પળિયે આવ્યાની! ડાકટર ટી.બી. ક્ષય લાગ્યાનું કહે તે કેવી ભડક લાગે છે ! ત્યારે પળિયોયં શું છે? ઘસારો, ક્ષય જ ને? એની ભડક નહિ? સાંભળો, એ જાણે કહે છે, “હવે આ ડેરખંબુ ઉપાડવાની તૈયારી કરે ! દુશમન મૃત્યુને હું દૂત ચેતવવા આ૦થે છું, પણ ધર્મ કી લેવા કહેવા આ છું માટે હું ધર્મદૂત!”
મુનિ કહે છે. “પળિયે જોતાં જ મારા અંતરને શૈરાગ્યે વધી ગયે. મને થયું, અરે આ જીવતર આવું ચંચળ પુદ્ગલનું આ પરિવર્તન? માનવ જન્મ પણ અંતે ડૂચા છતાં મહામેહને આ પ્રભાવ! મારી તે છાતી જ બેસી જવા જેવું થઈ ગયું.'
થાય જ ને? જીવને લાગે છે, કે “ હજી તે મારે ઘણું જીવવાનું છે, પણ ના, પળિયે તે કહે છે, “હવે તે નજીકમાં જ મરવાનું!” પુદગલની કેવી વિચિત્રતા! જે સ્થાને કાળા ભમ્મર જેવા વાળ ઉગતા હતા, તેની તે જ કાયા હોવા છતાં એમાંથી ધોળા વાળ ઊગ્યા! ફેર કયાં પડયે ખોરાક ફેર૦ચે જે કરવું હોય, તે રાક બદલે જ નહિ. માણસ કાચું નથી, પણ એનું ચાલતું નથી. વાળ ધોળા થવા, દાંત પડવાથી બખા થવું, ચામડીમાં કરચલી વળવી, આંખમાં ઝાંખાશ આવે, મેઢાના દરિયામાં દાંતની નૈયા ડેલવા માંડે શું આ બધું ગમે છે? ના, જરાય નહિ, પરંતુ એ આવી પડે છે. શાસ્ત્રકારે તો બા૫ણાથી ધર્મ સેવવાનું કહે છે, જ્યારે મૂખ માનવ યમની નેટિસે આવી ત્યારે પણ વિશ્વાસે ચાલ્યા જાય છે. એ સમજાતું નથી કે હજી ય હું મૂહ ગમાર બેસી રહ્યો છું ? આ તો મને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org