________________
આત્માની કક્ષા ઉંચી લાવે
૩૫
જ સારવાસમાંથી નીકળી જવાનું ઇરછે છે.એ નિવેદ, વૈરાવ્ય એ જ પ્રવચનને મર્મ છે. જેનશાસ્ત્રોનું રહસ્ય છે.
કહે, વૈરાગ્ય કયાં આ સમ્યકત્વમાં આવ્યા ને ? એ વૈરાગ્યની માત્રા વધતી જાય અને આત્માને વીલાસ ખીલી ઊઠે, ત્યાં ચારિત્રનાં પરિણામ જાગી જાય. મહષિ યશોધરમુનિ ધનકુમારમાં એ ઈચ્છે છે. માટે પોતાનું ચરિત્ર કહેવા તૈયાર થાય છે.
So int
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org