________________
૩૪
*
* *
શ્રી સમાદિત્ય યશેષરમુનિ ચરિત્ર આવે, ત્યાં જે કમલઘુતા થાય તે ત્યાં વૈરાગ્ય પામે, પછી સમકિત આવે ત્યારે આજે આવી કેટલી ગેરસમજતી છે કે ચારિત્ર લીધું કેહવું છે, એને જ વૈરાગ્ય હેય, બાકી નહીં.” જેજે, વૈરાગ્ય નહીં તે ધર્માત્મા નહિ. વૈરાગ્ય વિના શ્રાવક બન્યા હોય એમ બને? ના. વૈરાગ્ય તો સમકિતના ય નીચે પગથિયે જરૂરી છે. સંસાર ખટક, મોક્ષની રુચિ જાગી, એ તે મિથ્યાષ્ટિને પણ હોય. એને ય સંસાર પરથી ભાવ ઉઠી ગયો. માત્ર હવે સમકિત માટે એમાં સવજ્ઞ શ્રી જિનેશ્વર પ્રત્યે અથાગ પ્રીતિ, અને એમના શાસન ઉપર એમની આજ્ઞા ઉપર અનન્ય વિશ્વાસ થવે બાકી છે. વૈરાગ્ય જ એ તાણ લાવશે.
સંસાર પર આસ્થા, પક્ષપાત, હુંફ હશે, ત્યાં સુધી જિનવચન નહિ જશે.
સંસારવાસ અસંગત લાગે, અસંમત બને, અર્થાત એના પર વિરાગ જન્મ અને વીતરાગના વચન પર હાદિક શ્રદ્ધા જાગે, ત્યારે જીવને સમકિતની મહેર છાપ લાગે, ને એથે ગુણઠાણે આર્વે. એમાં પુરુષાર્થ બળે સ્થળપ્રાણાતિપાત-વિરમણવ્રત વગેરેમાં આવે, તો દેશવિરતિ પાંચમું ગુણઠાણુ પામે. આગળ વધતાં અહિંસાદિ મહાવતે આ સર્વવિરતિ પામે વૈરાગ્ય પહેલે ગુણઠાણે, સમકિત થે, દેશવિરતિ પાંચમે, અને સર્વવિરતિ છઠે ગુણઠાણે પામે. સમકિતનાં ચાંચ લક્ષણેમાં નિવેદ છે, એ શું છે? વૈરાગ્ય. વૈરાગ્ય નહિ, તે સમકિત કેટલું રહે? જરાય નહિ. જેનપણું એટલે સમકિત. જિનને અનુયાયી જિનના કહેલા અક્ષરે અક્ષરને માનનારે હય. જિન કહે છે “સંસાર અસાર, મેક્ષ એ જ સાર, મોક્ષનું સાધન ધ એ જ સાર.”
નારક ચારક સમ ભવ ઉભ, તારક જાણીને ધર્મ, ચાહે નીકળવું-નિર્વેદ તે, એહિ જ પ્રવચન મર્મ.
અર્થાત કુલ સંસારને નારકી જે, ચાર-જેલખાના જે સમજી ઊભગી ગયે અને ધમ ને જ તારક સમજ્યો, અને એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org