________________
૩૨
આત્માની કક્ષા ઉંચી લાવવા
પ્રવાહ ચાલ્યું આવ્યું છે, એટલું જ નહિ પણ (૪) તુચ્છ જિજ્ઞાસામાં તત્વજ્ઞાન,પરમાત્મધ્યાન, શુભભાવનાઓ વગેરેની ધારા ચાલી શકતી નથી. કદાચ સદુપદેશ સાંભળે, સતશાસ્ત્ર વાંચ્યું, પ્રભુનાં દર્શન-સ્તવન કર્યા પણ બંધ મગજે કર્યા, અથવા એમાં કદાચ ચિત્ત પરેવી મગજ ખૂલું રાખ્યું તે પણ એ કિયા બંધ થતાં તે મગજ એના સાટે બંધ થઈ જ ગયું; ને પેલી કુજિજ્ઞાસાએ પાછળ મગજમાં એની ગડમથલ ચાલુ થઈ જ ગઈ. આ થિતિમાં એ દશન-શ્રવણ-વાંચન-સ્તવનનો મગજમાં પ્રવાહ ક્યાંથી ચાલે? વિચારે દુશા !
દુન્યવી વાત-વસ્તુનાં દર્શન-શ્રવણ -વાંચન બંધ થવા છતાં મગજ એને મા ઊઘાડું રહે છે. ત્યારે આત્મહિતની વધતુ મા તે એ બંધ થતાં મગજ પણ બંધ થઈ જાય છે ! આમાં કયાંથી ઉદ્ધાર થાય ?
ક્રિયા બંધ પછી પણ મગજ એના માટે ખુલ્લું રાખે
બસ, આ કરવાની જરૂર છે, શુભ કિયા ભલે બંધ થઈ પણ મગજ ખૂલું રહેવું છે ઈએ. એ તે જ બને કે મેલી અને તુ જજ્ઞાસાઓને રોકવામાં આવે. એ રેકવા માટે પણ આજ ઉપાય છે કે કિયા બંધ પડે છતાં મગજ ખુલ્લું રાખવાને અભ્યાસ કરીએ દર્શન કરેલી મૂતિ, સાંભળેલી ઉપદેશની વસ્તુઓ, વાંચેલી શાસ્ત્રની વાતે, કે ગાયેલા સ્તવનસ્તરના ભાવ મગજમાં ઘુમાવ્યા કરીએ, રાખવાને અભ્યાસ કર્યો જઈએ.
સાથે આ પણ કરીએ કે હલકી–મેલી જિજ્ઞાસાઓને બદલે સારી ઉમદા પવિત્ર જિજ્ઞાસાઓને અભ્યાસ કર્યો જઈએ. એ કેવી હોય? આવી, કે “ભગવાન આરિહંતપ્રભુ દીક્ષા લઈને એવા કેવા દયાનમાં રહેતા હશે કે એમની આજુબાજુ જગતમાં શું ચાલી રહ્યું છે, યાવત પિતાની કાયા ૫ર કેવા ભારે પણુ જુલમ વરસી રહ્યા છે, એનેય કઈ ખ્યાલ નહિ! એ ધ્યાનમાં શું ચિંતવતા હશે? ભગવાન કેવળજ્ઞાનથી પાસે રહેનારના આંતરિક ભાવે, દેશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org