________________
૩૦
આત્માની કક્ષા ઉંચી લાવવા
ઊંચી કક્ષા ને? ત્યાં તુચ્છ-રાલિન વિચાર કરવાના? કે આત્માના ગુણે કેમ કેળવાય તેના વિચાર કરવાના? અવસર સારો મલ્યો, ત્યારે તારી ઊંચી કક્ષાને મેચ જ વિચાર-ઈત્યાદિ વિચારણા રાખવાથી અધમ જિજ્ઞાસા-આતુરતાએ રેકી શકાય. નહિ રેકે તે દસ મિનિટના ચૈત્યવંદનમાં અડધી મિનિટ ભગવાન સામે જોવાનું થશે, બાકીની સાડા નવ મિનિટ બી જવાનું થશે. આત્માની ખાડામાં ડુબેલી સ્થિતિ હોય ત્યારે આવી જિજ્ઞાસાઓ રમતી હોય; ને ઊંચે આવેલી હોય તો આવી જિજ્ઞાસાએ મરવા પડી હેય. હલકી જિજ્ઞાસાએ દાખવા માટે નિર્ધાર કરે, પ્રભુનાં દર્શન-ચૈત્યવંદન આખામાં પ્રભુ સિવાય બીજું કાંઈ નહિ
ઉં 'ને તે પ્રમાણે કડક મનથી અમલ કરે. એવું બીજા શાસ્ત્રાદિ સારાં આલંબનને સ્થિર દૃષ્ટિએ જોવાં.
પ્રભુને જોવામાં ખૂટે એવું નથી. અનંત વાતે છે પ્રભુની જેવા જેવી! પ્રભુ કેવા સ્વરૂપના ? પ્રભુનું જીવન કેવી કેવી સર્વોચ્ચ સાધનાના પ્રખર પુરૂષાથમય ને પ્રબલ પરાક્રમમય ? પ્રભુના ગુણે કયા કયા અને કેવા ઉચ્ચ પ્રભુની શક્તિ, અતિશય કયા? એ કેવા અચિત્ય? પ્રભુના સાક્ષાત અને તત્ત્વદેશના દ્વારા કેવા અગાધ ઉપકાર?” આવું બધું ઘણું જોવા જેવું છે. મનને થાય “અહે! પ્રભુ કેવા? અને પ્રભુની સામે હું કયાં?” ઉપાશ્રયમાં પેઠા, જિનાજ્ઞા શી હેય?
આ વારંવાર વિચારે કે “મારા આત્માને શું જોઈએ છે?” જડની દુકાન ભૂલો તે ઉપરની દુકાને જવાય.
જેમ ધર્મની બીજી સાધનાઓ સમજે છે તેમ આ પણ એક સમજી લે કે આપણા જીવનમાંથી પાપી, નિરૂપયેગી ને ક્ષદ્ર વિચારણાઓ કાઢી નાખવી. હલકી જિજ્ઞાસામાં જ મરીએ છીએ, મન આહટ્ટદેહક રહે છે! એટલે જેમ જે દૂધમાંથી ઘી નીકળે એવું હોય, તે દૂધને જે વારે વારે માંહી હાથ નાખી હલાવ્યા કરે, તે તે દૂધ કેદા! ઉકરડે નાખવા જેવું થાય. જે બીજમાંથી સુંદર પાક થાય એવું હોય તે બીજાને માને છેડ થતાં જ તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org