________________
આતુરતાઓ સુધારે
એ જ કે ઘીની ખરીદી વખતે દેવનું હૈયું હતું, ને ઘીનું વેચાણ કરવું છે ત્યારે હૃદય દાનવ જેવું. ચામડાની ખરીદી વખતે કસાઈ જેવું હૃદય, અને વેચાણ કરતાં દેવનું હદય. વીસ કલાકમાં આપણને કેવી-કેવી જિજ્ઞાસાએ ઊડે છે, તેના પર દેવનું દિલ કે દાનવનું એનું માપ નીકળે! માણસ એને એ, જીવવાનું એનું એ, પણ ક૯૫ના ફરી માટે ભાવના સારી-નરસી થાય છે. ઘીને વેપારી જાણે કે ઘીની તંગી થવા માટે કેમ વરસાદ ઓછો પડે ! અને ચામડાંવાળાને નાણ વધારે ઉપજાવવાં છે, તે ઠેર જીવતાં હોય તો જ ઉપજે, એટલે એના મનને એમ રહે છે કે કેમ વરસાદ-પાણું સારાં થાય. આપણે જ આપણી જાતનું માપ કાઢી શકીએ છીએ. જિજ્ઞાસાએ કેવી જાગે છે તેના પર માપ કાઢે કે આપણે કક્ષા કઇ? હેઠ સાધુને વેશ લેવા સુધી પહોંચવા માત્રથી આત્માની ઉન્નતિનું સર્ટિફિકેટ મળે નહિ! જેવું પડે કે “આ૫ણામાં આતુરતા કેવી ઊઠે છે?” જે શાસ્ત્ર વાંચતાં એમ થાય કે “દાદરે કેણુ ચઢયું?” જો આવું થતું હોય તે સમજવું પડે કે હૈયામાં શાસ્ત્રની જોરદાર ભૂખ નથી, તરવરમણતા નથી, પણ બાહ્યવૃત્તિ છે. બાહ્યવૃત્તિને દેશવ દેવો હોય ને જ્ઞાનની ભૂખ જગાડવી હોય, તને સદા મનમાં રમતા રાખવાં હોય, તે “કોણ આવ્યું છે કેણું ગયું? આ શું કરે છે? પેલે શું કરે છે? પૈસા કયારે મળશે? માણસ કયારે આવશે?” વગેરે તુચ્છ જિજ્ઞાસાઓને પહેલી તકે દૂર કરવી જોઈએ.
તમે પૂછશે; આવા તરંગે ચાલ્યા જાય તે આપણા હાથની વાત છે?”
તુછ જિજ્ઞાસાએ કેમ માટે? –
હા. જીવને કહીએ કે ઘણુ કક્ષાએ વટાવી તું ઊંચે આવી ગયે છે! નિગોદ, એકેન્દ્રિયાદિ, પંચેન્દ્રિય, સમુચ્છિમ, ગર્ભ જ તિય"ચાદિની કક્ષા વટાવી, હવે તું મનુથ, તેમાંય આર્ય, તેમાં પણ જૈનકુળે, તેમાંય દેવ-ગુરુના સંગમાં તુ આવેલો! ઘણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org