________________
૩૭૪
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર
આ અન્યાય છે, પાલેગ્યા છે, જગતમાં આ જ ક્ષણે મારા દુઃખ કરતાં અનતગુણ ભયંકર દુઃખમાં છો રીબાઈ રહ્યા છે, કેઈ બકરા કસાઈની છરી નીચે, કેઈ મરઘાં, માછલાં અગ્નિ ઉપર અગણિત છવજત ૨ પીસામણમાં, અને નરકના ફલ જીવો પરમાધામી વગેરેની દારુણ યાતનાઓમાં રીબાઈ રહ્યા છે ! એની સામે મારૂં આ દુઃખ શી વિસાતમાં છે?”
શુભ લેગ્યા લાવવી-ટકાવવી હોય તે આવી કઈ સવિચારણાઓ છે. એનાથી દુખને ભાર નહિવત થઈ જાય છે, પ્રત્યક્ષમાં શાતિને અનુભવ થાય છે. પાપલેષ્માવાળાને તે અશાતિની આગે સળગતી રહે છે.
- સુરેન્દ્રદત્તના જીવ મસ્યાને પાપલેખ્યામાં અશાન્તિ-
વિવળતાને પાર નથી હજી ઘેર દુઃખ તે હવે આવવાનું છે. પણ એની કલ્પનાથી ધ્રુજી ઉઠે છે. વળવાનું કાંઈ નથી, છતાં પાપલેશ્યાની પરવશતામાં એને સંતાપ બાળી રહ્યો છે. જાતિસ્મરણ જ્ઞાન થયું છે છતાં ધમલેષ્યાનું સદભાગ્ય નથી; કેમકે સુરેન્દ્રદત્તના ભવે છેલ્લે છેલે ધમલેગ્યા પડતી મૂકી પાપલેધ્યાને આવકારી છે.
સામાને વાંક છતાં આપણે પાપલેશ્યા આપણને દંડે. | તમે કહેશે કે, પણ એવા ઝેરના પ્રગમાં અને ગળે પાના અવસરે વિવળતા ન થાય?”
પણ એટલુ તે વિચારે કે ભલે એમ ક્યુ વિહવળ થયા, લેખ્યા બગાડી, તેય બીજાના વાંક પર, કિન્તુ કર્મ અને વાસનાની પરંપરાના સાયન્સને જોતાં એમાં જીવને કેાઈ બચાવ મળવાનું લાગે છે?
ભલેને વાંક અહીને તમારે લેશ માત્ર નહિ, બીજાને જ ધરાસર વાંક હોય, પરંતુ તમે લેશ્યા બગાડે તે એની સજા તમારે જ ભેગવવી પડશે. ત્યાં તમને બચાવ નહિ મળે કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org