________________
-
-
-
ધર્મલેશ્યા અને પાપલેશ્યા
૩૭૫ આ તે નિમિત્ત એવું માન્યુ માટે મન બગાડયુ"તુ તેથી ગુને માફ.” આ બચાવ નહિ મળે. એ તે પાપલેખ્યાની સજા રૂપે અનિષ્ટ અશાતા વગેરે દુઃખદાયી પા૫નાં બંધન અને પાપલેખ્યાની ભવે ભવે પર પર મળવાની, દાચ આ લાંબુ ન ચાલે અને ટૂંકે પતે એમ પણ બને, તો પણ આપણે તો એ જ સમજી રાખવાનું કે અહીંની પાપલેખ્યાની ભાવી ભવોમાં લાંબી પરંપરા અને દુઃખદ પરંપરા ચાલશે, માટે બીજી બધી અગવડ ચલાવી લઈશ, બીજુ બધું પ્રતિકૂળ સહી લઈશ પરંતુ લેખ્યા નહિ બગ, પાપલેખ્યાને જરાય નહિ આવવા દઉં! આવું સમજી રાખીએ તે જ આવિષમ જગતના વાતાવરણમાં અચાય એમ છે નહિતર તે કયાંય ગબડી ડૂલ થઈ જવું પડે એવું છે.
ભૂલ નહિ પડતા મસ્યને જાતિસ્મરણે સ્વાનુભવ દેખાવા છતાં પાપલેખ્યા પડતી મૂકવાનું સદભાગ્ય નથી, તે આપણું કઈ દશા છે એ વિચારો, ભવે જાતિસ્મરણ નથી એટલે એ ખબર નથી કે પૂર્વ ભવની કઈ કઈ પાપલેગ્યાના વાવેતર કર્યા છે કે જેથી અહીં પાપ વિચારે, મલિન ભાવનાઓ અને વિષય-કવાયી લેખ્યા હવે રમતા રહે છે, પરંતુ સર્વજ્ઞ પ્રભુના શાસ્ત્ર તે માયાં છે ને? એમાંથી પાપલેખ્યાઓ, કુવિચારે, અર્થ-કામના વિકપે કેટકેટલાં ખતરનાક નીવડે છે એનું જ્ઞાન તે મયુ છે ને? તે હવે ય શુ એ સદ્ભાગ્ય નથી કે એ બધું સિરાવીએ? આવું ને આવું શુ ઠેઠ મૃત્યુ આવે ત્યાં સુધી ચાલવાનું? ચલાવવું છે? તે શુ એમ લાગે છે કે હમણાં આમ ચાલવા દે પછી આગળ ઉપર કે અતકાળે એ ફલેગ્યાએ, વિચારેએ, એ કવિક સુધારી લેવાશે? ભૂલ નહિ પડતા,
જીવનભર જે રટયું હશે, સામાન્યતઃ અંતકાળે તે જ યાદ આવશે.
છતાં શાસનના સિગ્નલે, પાપલેખ્યા મૂકવી નથી. તે એ ભારે પેક થશે, અંતકાળે પણ કેકે નહિ મૂકે, અને પછીના ભવોમાં તે સારી લેખ્યાની તદ્દન નાલાયકતા અને સુસામગ્રીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org