________________
ધર્મલેશ્યા અને પાપલેશ્યા
૩૭૩
ળતાં માથુ ભટકાયુ ત્યાં જે લેગ્યા ન સાચવી તો મન ઉછળશે, • ઘરના માણસ કેટલા બે પરવા છે! નેકર કે હરિગી છે! હજી સુધી દીવ નથી કર્યો !.” શુ કયુ આ? આમાં મન બગાડી વધારે ર્યો, હાયય વધારી !
લેયા સારી રાખવા વિવિધ વિચાર એના બદલે લેગ્યા શુભ રખાય તે મનને એમ થાય કે
[૧] “આ કયાં ઉતાવળ ચાલે? ચાલે તે એની સજા મળી. ફિકર નહિ, ફરી સાવધાની રહેશે. “
અથવા [૨] “હું તે સહેજ માથું ટકરાવાને રોઉં છું, પણ એ ટકરાવામાં વચમાં કઈ જીવજંતુ આવ્યું હશે તે એને તે બિચારાને કચ્ચરઘાણ નિકળી ગયા હશે. એના દુ:ખ આગળ મારે શું દુઃખ છે?”
અથવા [૩] જીવન છે, બધું સુખસગવડ ભર્યું શાનું હોય ? દુઃખ પણ આવે આપણે કાંઈ એકલા પુણ્યવાળા નથી. દુખ સહવ ની ય ટેવ પાડવી જોઈએ.”
અથવા [૪] “બીજાની ભૂલ જોઉં છું પણ એય કેઈ સકારણ વિસર્યા હશે, બીજા અગત્યના કાર્યમાં રોકાયા હશે; તે ભૂલ શાની ?
અથવા || [૫] “બીજાની ભૂલ પર તૂટી પડવું એ પાપલેશ્યા છે. શા માટે એ કરૂં ?”
અથવા [૬] “હું મારા જરા જેટલા દુઃખને મેટું માની હાંફળા ફાંફળે થાઉં છું, અને અવસરે બીજાના મોટા દુઃખને ય મામૂલી ગણું છું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org