________________
ઘર્મલેશ્યા અને પાપલેશ્યા
વિચાર તે એ થવો જોઈએ કે, “પાપલેશ્યાએ પડતી મૂકવા અને ધમલેશ્યાભયુ દિલ બનાવવા માટે અનુકૂળ આ ખરેખર ભવ મને મળે છે. એથી મારે અનત ભવેની ભૂલ ભૂસી નાખવાનું અપૂર્વ કાર્ય સિદ્ધ થશે. મારે આત્મા નેવે આકાર પામશે. તે હવે સહેજ પણ ગફલતમાં કાં રહું? હવે તે બરાબર મન લગાવીને લેયાની શુદ્ધિ કરતો ચાલુ. વિચારેની પવિત્રતા કેળવતે રહું, જીવનના આદશ ઉરચ ઘડા અને નિરતર નજર સામે રાખતા જવું. જ્યાં એમાં ખલના થાય, વિસ્મરણ થાય ત્યાં એની કઈ સજા લેતે રહું.'
સુખદુખના ટકા લેવાથી વધે છે આવા પ્રયત્ન કરી પાપલેશ્યા ઘટાડતા ચાલે તે અહી પણ ઊંચા લાભ મળશે.
મનની લેસ્થાના હિસાબે તે મૂળ સુખ-દુઃખના ટકા ઘટી વધી
જાય છે.
કમસંગે દુઃખ આયુ પણ લેશ્યા સારી હોય તો એ હળવું બની જાય છે, અને લેશ્યા જો બગાડી તે એને મેટ ભાર લાગે છે. દાખલા તરીકે, જરા અંધારે બારણામાંથી નિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org