________________
૧૬૮
શ્રી સમરાદિત્ય ૦ યશોધમુનિ રત્ર અને ધધે ન લાગે? ચારે બને? કહે વ્યસની થઈ ગયે હૈય, રખડવું એને નુકસાનકારી ન લાગ્યું હોય, બાપના પૈસા ભર્યા પડચા છે તેથી વેપારધંધાની લેગ્યા ન હોય, તે રખડવાનું ન છે, ધધ ન કરવા લાગે. બસ, એ રીતે પાપ ભયંકર ન લાગ્યા હૈય, પાપની લેણ્યા છોડવી ન હય, તે પાપ શા માટે છોડે? એમ પૂર્વના પુણ્ય સુખસગવડ મળી રહી છે ધર્મને ખપ લાગતા નથી, ધર્મ ની લેશ્યા નથી, પછી ધર્મ શા માટે કરવા લાગે?
જાણ્યું તે હોય કે પાપને આવા આવા કટુ વિપાક છે, ધર્મના ડાં ડાં ફળ છે. પરંતુ જે પાપલેશ્યા ન છેડાય, ધર્મલેશ્યા ન અપનાવાય તે પા પ છડી ધર્મ કરવાનું ન બને. પાપલેશ્યા છેડવી જોઈએ :–
આહાર, વિષ, પરિગ્રહ અને એશઆરામની સંજ્ઞાએના વ્યસન પર જ્યાં સુધી ફિટકાર ન છૂટે, રેફ-હુપદ-હુંસાતુસી, ઈર્ષ્યા-અસૂયા માનાકાંક્ષા, ફૂડ-કપટ-ક્ષુદ્રતા, વગેરેના વ્યસનમાં શરમ ન લાગે, હિંસા-જૂઠ-અનીતિ, તથા મેહ, રંગરાગ અને વાસનાના કુકૃત્ય તરફ સૂગ ન ઊભી થાય, ત્યાં સુધી એની પાપલેશ્યાએ રમતી રહેવાની. હવે કદાચ તરવની જાણકારી આવી હોય, પણ તેથી શું? પાપ પડતાં મૂક્યાની વાત થોડી જ સહેલી છે?
પ્રભવ ચેર જબુકમારને ત્યાં ચેરી કરવા આવે હતા, ધનમાલના પેટલા ઉપાડી જવા હતા, પરંતુ વિરાગી જ બુકુમારની આઠ નવી પત્નીઓને મેહ ઉતારનારી વાત સાંભળી એણે પિતાની પા૫વૃત્તિને ધક્કો લગાડો, પાપી જાત પ્રત્યે એને શરમ છટી, પાપમાં અકળામણ, આકુલતા-વ્યાકુલતા થઈ, તો પણ છેડવા માટે કટિબદ્ધ થઈ ગયો. પણ ત્યાં એને બદલે બધું જાણી મૂકવા છતાં પાપી જીત માટે લજજા-ફિટકાર-અકળામણ ન થઈ હેત તે પાપ છૂટત? છેડવા મહેનત કરત? એ તો મન મનાવી લેત કે, “જયુ, બરાબર છે, પણ આપણું કાંઈ કલાસ નથી, સંગ નથી.” કે જાણેલું શું કરે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org