________________
અજ્ઞાન અને કર્મની વિટંબણા
૩ ૬૭ સીઝએ જુએ.
ગુણધરને અજ્ઞાન છે, ખબર નથી કે આ સત્ય મારે બાપ છે, તેથી એને મરાવવાનું કહે છે, પરંતુ મસ્યને તે જાતિસ્મરણથી ખબર પડી ગઈ ને કે હું કેણ, ક્યાંથી આયે, અને આ બધું શુ? છતાં પાપમાંથી પાછા વળવાની વાત નથી. કરેલી ભૂવને અને ગુમાવેલી ધર્મતકને પશ્ચાત્તાપ નથી! ત્યારે એવું તે ન રહ્યું છે કે જ્ઞાન હોય તે પાપમાંથી પાછા વળી જ જવાય? ગુણધરને જ્ઞાન નથી તેથી પાપ કરી રહ્યો છે અને માછલાને પૂર્વ ભવનું અને પછીની વિટંબણાનું ભાન થયું છે છતાં ય પાપને સિરાવવાનું નથી કરતા, પાપધ્યાનમાં ચઢે છે.
તમને એરતા થતા હશે કે, “જે અમને જાતિસ્મરણજ્ઞાન થાય, અગર કે ઈ દેવ બધું બતાવી દે, યા સીમંધર ભગવાન અમને ભાન કરાવી દે, તે અમે પાપ છેડી ધર્મમાં લાગી જઈએ, પણ એટલું ધ્યાનમાં રાખી લેજે મહાનુભાવ ! કે જાણવા માત્રથી પા૫ છટી જ જાય અને ધર્મમાં લાગી જ જવાય એ નિયમ નથી. દુનિયામાં દેખે છે ને કે જાણનારા કેટલાય છે જે હજી પાપ માં બેઠા સબડે છે અને ધર્મસાધનાથી વેગળા છે, અરે ! સારા ભણેલા પણ એવા જોવા મળે છે કે જેને રાત્રિભેજન, અભક્ષ્ય-ભક્ષણ જેવા બિનજરૂરી પાપ પણ તેમજ અસત્ય, અનીતિ, ઈર્ષ્યા. નિંદા વગેરે ખપે છે અને છતી શક્તિએ દાનાદિ ધર્મ, પ્રભુભક્તિ-સામાયિક ધર્મ, અને સંઘ-પ્રશંસા વગેરે ધર્મ કરવાની પડી નથી, જાણવા માત્રથી પાપત્યાગ અને ધર્મસેવન થતુ જ હેત તે આવું કેમ દેખાય?
જાણવા છતાં પ્રમાદ કેમ? પ્ર. તે પછી જાણવા ઉપરાંત શું જોઈએ કે જેથી અવશ્ય પાપત્યાગ, ધર્મસેવન બને ?
ઉ. અને ઉત્તર વ્યવહારના દાખલાથી જુએ. છોકરાને ભણાવી તૈયાર કર્યો, હવે એવું બને ને કે એ રખડવાનુ ન છોડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org