________________
સુસુમારનું મોતઃ મત્સ્યની ફલામણ
યશોધર મહાત્મા કહે છે, “સ્સુમાર તે દાસીને પગ પકડી રાખવાની જીદમાં કદંગી રીતે રીબાવી રીબાવીને મારી નખાય; અને હું રેહિતમસ્ય એની પકડમાંથી છુટી સરેવરમાં ચરછ ફરવામાં ક્ષેમકુશળ અનુભવી રહ્યો હતો પરંતુ પાપે જ્યાં કેડ પકડી હોય ત્યાં એ ક્ષેમકુશળપણું કેટલું ટકે? કર્મ જાણે કહે છે, “ઠીક છે અહીં બચી ગયે છે ને? હવે આગળ આવ;” જણે તાકી રહેલા પાપેદયે મને પાછે સપડાવ્યો ! કેટલાક વખત પછી માછીમારે એ એક વાર જાળ નાખી છે, એમાં હું ભેગે જોગે સ૫ડાઈ ગયે. ખાવાની લાલચે કહો કે ફરવાના લેભમાં કહે, પણ જળમાં જીવતા પકડાયે, બહાર કાઢતાં એ લોકોને મહેનત પડી, પરંતુ કાઢીને મને જોઈ ચકિત થઈ જાય છે.”
“અહે! બહુ મેરો મસ્ય! ” બીજા કહે છે, “ચાલો આને તે રાજા ગુણધરને ભેટ આપીએ.”
શું મફત ભેટ? ના, રાજ પાસે કંઈક કામ કઢાવવું છે એટલે જાણે એક સે લઈ ચાલ્યા રાજમહેલે, જઈને રાજાને ભેટ કરે છે. રાજા ખૂશ થાય છે. ભેટ સ્વીકારી માછીમારનું પ્રયોજન સારી આપે છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org