________________
મસ્ય અને સુંસુમાર
૩૫૭ અશુભ કર્મના અનુબંધ તૂટે છે, સુભાનુબંધને જગા મળે છે, પાપણ મળે છે. અશુભ અનુબંધ તુટયા એટલે ભાવી પાપમય દુર્દશા આવવાને દરવાજો બંધ થશે ! શુભાનુબંધ એકત્રિત થયા એટલે ગુણે અને ધર્મને આવવા માટે દરવાજા ખૂલી ગયા ! કેટલે સીધે અને સહેલો છતાં મહાલાભદાયી ઉપાય? સીધો. અને સહેલે એટલા માટે કે એમાં ન પાઈને ખર્ચ, કે ન કેઈ કાયાના બળની જરૂર. ત્યારે એટલું ધ્યાનમાં રાખજો કે આવા ઊંચા મનુષ્યભવમાં એ કરવું સહેલું છે, કરવાની તક મળી છે. ગરીબમાં ગરીબ પણ માણસ અને માંદામાં માંદો પણ જીવ આ કરી શકે છે. દાન કરવું હોય તે સામગ્રી જોઈએ છે, તપ કરેટ હેય તે કયિક શક્તિ જોઈએ છે, પરંતુ પાપના અનુબંધ તેડવા હૈય, ને શુભના અનુબંધ ઊભા કરવા હેય તો વિના શક્તિસામગ્રીએ પણ કરી શકાય છે, કેમકે એ માટે વારંવાર બળતા હૃદયે પાપગોં, દુકૃત્ય જુગુસા ને એના પશ્ચાત્તાપ પ્રાયશ્ચિત્ત કરવા જોઈએ, તેમ વારંવાર ચતુર શરણ સ્વીકાર અને શુભનુમેદન સેવવાં જોઈએ છે.
પાપના અનુબંધ તોડક્યા નથી, એટલે યશોધરાની ભવપરંપરા બગડી ગઈ છે. મુંસુમાર તરીકે પહેલાં પુત્રના જીવ મછને અને પછી દાસીને પકડે છે. એમાં ભારે વિટંબણ છતાં પાપબુદ્ધિ નથી છૂટતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org