________________
૩૫
શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર શાસ્ત્રો ઉદ્ધારને માર્ગ બનાવે છે, કહે છે, જન્મ-જન્માક્તરનાં પાપ-દુષ્કોને અનુબંધ તોડે, એ માટે બળતા-સળગતા દિલે પશ્ચાત્તાપ કરો. પિતાના પાપી આત્માની જુગુપ્સા અનુભવ, દેવ-ગુરુની આગળ એની ગર્તા કરી મિથ્યા દુષ્કૃત્ય-મિચ્છામિ દુક્કડ કરો, પ્રાયશ્ચિત્ત માગે, સેવાતાં પાપમાં જરાય રાચે નહિ, કઠેર ભાવ ન આવવા દે, દિવને સંતાપ અનુભવી, શુદ્ધિકરણ કરો.
ભવસ્થિતિ પાકે આત્માને હળ બનાવવા આ સચેટ માગ છે; એનાથી ભવસ્થિતિ પાકે છે. શાસ્ત્ર ત્રિકાળ દુકૃતગર્તા, સુકૃતાનમેદન અને ચાર શરણને સ્વીકાર કરવાનું કહે છે. આ તે ઓછામાં ઓછું, પણ વધારામાં જ્યારે જ્યારે ચિત્ત રાગ-દ્વેષના સંકલેશમાં પડે ત્યારે ત્યારે એ કરવાનું કહે છે. પંચસૂત્રના પહેલા સૂત્રમાં આ વિધાન છે.
જ્ઞાની પર શ્રદ્ધાને સાચે દાવે જ્ઞાની ભગવંતાએ એ દુષ્કૃતગર્તા, અરિહંતાદિ ચઉસરણગમન અને અરિહંતાદિના સુકૃતની અનુમોદનામાં કે ચમત્કાર જ હશે કે એને રેજ ત્રિકાળ અને સંકલેશમાં વારંવાર કરવાનું કહે છે? જ્ઞાની ઉપર, જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા ધરાવવાને દા રાખતા હોઈએ તે આ સાવ સહેલું રે છત્રિકાળ કર્તવ્ય ચૂકીએ ખરા? રાગદ્વેષની આંધી ચઢે ત્યારે બેભાન બની આને ભૂલીએ ખરા? આને ભૂલી બીજા આડાઅવળા ફાંફા મારીએ ખરા?
પાપપ્રતિઘાત-ગુણ બીજાધાન
ધ્યાન રાખજો સર્વજ્ઞ ભગવાનને ચીધેલો આ સચોટ ઉદ્ધારમાગે છે. એનાથી પાપ-પ્રતિઘાત અને ગુણ બીજાધાન થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org