________________
આતુરતાએ સુધારે
२७
તે ભાવતુ' જ હતું, આવ્યા, ખાઇએ બેસાડયા અને પૂછ્યું, * કયાંથી પધારવુ થયુ??
• અમુક નગરથી.’
કયાં જવાના ? '
6
આ, અમે ચામડાંના અને ઘીના વેપારી છીએ, તે સાલ લેવા જઈએ છીએ.’
6
· ભલે, અહી' રોકાઓ. અહી' કાંઈ મેટ નથી. તમારું' જ ઘર સમજો !'
ના, ના, રોકાવાનુ તા ના અને, પેટ લઈ ને બેઠા છીએ.’
- ખરું, પણ મારે મન થાય કે અતિથિદેવનાં મારે ઘેર પગલાં કયાંથી ? જેટલું રહેશે તેથી અમને આનંદ થશે!' હૃદય કેટલાં કારાં હોય તે એમ થાય કે આ એ મફતનુ ખાઈ જશે.' પણ
આ કઠણ કાળા સીસા જેવા હૃદયની વાતા છે. ફેારા-ઉજળા-ઉદાર હૃદયને તેા લાગે, કે ' મારુ લેખે લાગ્યુ' અતિથિના પેટે પડયું' તે ! અમારી પાપલક્ષ્મી સફળ થઈ. ' ખાવાને રાજીપે નહિ, પણ ખવરાવવાના રાજીપા ! લૂટવાનો રાજીપા નહિ, પણ દેવાના રાજીપા ! આનુ જ નામ આય, અને ઊંધુ કરે એ અના'. અ'દરમાં માપી લેવુ` કે શામાં આપણા રાજીપા છે? ખાઇએ રસોઈ બનાવી, જમવા બોલાવ્યા. એકને અ'દર બેસાડયો, બીજાને બહાર, ભાજન પીરસ્યુ', અન્ને ખુશ થયા, જન્મ્યા. જસીને કહે છે,‘હવે જઈશું' બહેન !’
અમારાથી શુ' એલાય ! ઘરમાંથી દેવતાના વાસ જાય તેમાં સારું, ભલે' કેમ બોલાય ?” અતિથિ એટલે દેવ', આ કલ્પના પર જ છે ને ? એ ચુગ હતા કે દીકરા-દીકરીને માતા-પિતાની, દેવ સમજી, તન તાડીને સેવા કરવાની લગની હતી! પના ફરી ગઈ. આજે તેા કહેશે માતા-પિતા એટલે દેવ ! કયા શાસ્ત્રમાંથી લઈ આવ્યા ?” ખબર નથી, ખળાતિયાં સાફ કરીને મોટા કર્યાં, સમજદાર કર્યાં, ખવરાવ્યા પીવરાવ્યા ને પછી પરણાવ્યા. આ ઉપકાર આછે છે? એ કયાં લક્ષમાં લેવા છે? એને
6
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org