________________
૨૬
આત્માની કક્ષા ફેંચી લાવવા
કક્ષાવાળાને તે જિનવાણી સાંભળવી છે, પૂછશે, “અમારા આ સંગ છે; કેઈ સાધના શકય છે?” ધમી પણાને, સમજદારપણાને ઠેકે રાખતાં પહેલાં માપ કાઢવાની જરૂર છે કે આપણને જિજ્ઞાસા કઈ ઉઠે છે? કેવી આતુરતા થાય છે? - ધનકુમારે એમ ન પતાવ્યું, કે “માન્ય છે, આપ કહે છે એ. ઠીક, બાપજી! મન્થએ વંદાગ્નિ,” એમ નહિ; પૂરી જિજ્ઞાસા છે, કહે છે, “હરકત ન હોય તે એ વૈરાગ્યપ્રેરક ચરિત્ર સંભળાવે.” ઊંચી જિજ્ઞાસા હોય તે જ તાંત પકડાય કે આની પાછળ તલ
તે આત્માનું લેવલ (સપાટી) ઊંચે લાવવા આ કરવાની જરૂર છે કે અતત્વની, તુચ્છ વસ્તુની, બીજાના દોષની વગેરે જિજ્ઞાસા બંધ કરી તાવ, ઉદાર વસ્તુ, અન્યના ગુણ, વગેરેની જિજ્ઞાસા કેળવતા જવી.
જેવી જિજ્ઞાસા કરાશે તેના પર પોતાનું ઘડતર થશે. વારેવારે ખાનપાનની થતી આતુરતા સૂચવે છે કે હિંયાને ખાનપાનની વસ્તુ બહુ ગમે છે. પૈસા ક્યાંથી મળે તેની જ જિજ્ઞાસા એટલે અથકામની ભારે લાલસા સૂચવે છે. વાતવાતમાં બીજાની ભૂલ દેખાય તે સમજવું કે અંદરમાં ઈર્ષ્યાને અગ્નિ સળગી રહેતો હોય છે. ઈર્ષાને કેટલે અગ્નિ સળગી રહેતા હોય ત્યારે પ્રતિકમણાદિ કિયામાં મહાન સૂત્રોના ભાવ આત્મામાં ઓતપ્રોત કરવાના અવસરે નાદાન જીવને બીજાની ભૂલે જોવાનું સૂઝે! આપણું જિજ્ઞાસાએ-આપણું ઉન્નતિ અવગતિનું માપક યંત્ર છે! મસાણના નાકે ઊભેલા મસાણીઆને મડદાનું કફન મળતું હોય તે તેને શી જિજ્ઞાસા હેય? “હજુ એક વાગ્યે પણ મડદું કેમ આવ્યું નહિ? આવી જ ને?
એક ચામડાને વેપારી અને એક ઘીને વેપારી વ્યાપારાશે પરદેશ નીકળ્યા. ચાલતાં-ચાલતાં એક ગામમાં પહેચ્યા. જમવું કયાં એનાં ફાંફાં મારતા હતા ત્યાં એક બાઈએ જોયું અને બેલાવ્યા, આવકાર આપે. બાઈઓનાં હૃદય કેમળ હોય છે. પેલા બેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org