________________
મસ્ય: ભવમાત્રથી બક્ષીસ
૩૪૧ કચડવા સામે ઉભે, છતાં આંખનું પેપચું નથી હાલતું. શત્રુ દાંત કચડીને વેર વાળવા માટે તૈયાર થાય તોય સહીશ. “ ભાઈ સંગમ! જે કરવું હોય તે કર.દેવ આપણને કઈ કટિના માયા છે તેનું ચિત્ર અહર્નિશ ચિત્તમાં ખડું રહેતું નથી માટે વિષયેમાં જોસ છે, ધર્મમાં નહિ. એક બાજુ ઈન્દ્રો પૂજે છે, બીજી બાજુ રસ્ત હાલતા મામુલી માણસના દીધેલા કષ્ટ સહન કરવાના છે. આ દેવાધિદેવ આપણને માયા છેજગતમાં આપણા જેટલા ભાગ્યશાળી કોણ છે? દુનિયાને કણ મળ્યા છે? પિતે સ્ત્રી રાખે, ને બીજાને કહે તમે બ્રહ્મચર્ય પાળ. એ બધા દેવ પરમાત્મા કહેવાય છે !
ગુરુ કેવા ? તમને ગુરુ કેવા મળ્યા છે? જેને માટે એ ગુરુના ધર્મને નહિ માનનારે એ ગુરુની જીવનચર્યાના બે શબ્દ સાંભળે છે ત્યાં એને શું થાય છે. કે, “કંચન-કામિનીને અડવાનું ય નહિ? માથાના કેશ ઉખેડી નાખવાના કાચા પાણી અને અગ્નિને અડવાનું નહિ? રાઈ કેવી રીતે બનાવે?” અરે, રાઈ તે તેમના માટે બનાવેલી હોય તે ય તે ન લે; અને તેમના માટે ન બનાવી પણ અગ્નિ-પાણીને અડતી હોય તોય તે ન લે. બેંતાલીસ દેષરહિત ભિક્ષાના એ ખપી ! જેમાં તુ' રાગ્યે મા છે તુ: છ ખંડને માલીક છે તું ધારે તે ધર્મ સારે પ્રચારે, પણ તારે ય સંસાર તે પાપજ કહે. માટે અમારે ત્યાં રાજા મહારાજ, શ્રીમંત-શાહુકાર સાધુ બનવા આવે છે. ગરીબડા તરીકે નહીં, આંતર શત્રને હણવા સુભટ તરીકે. આ ગુરુ તમને મળ્યા છે. બીજાને કેવા મળ્યાં છે? ઘર-બારી, પરિચહધારી, ને આરંભસમારંભકારી. કેઈ કંચન કામિનીના ત્યાગી હોય તે પણ પ્રશ્વીકાય અપ કાયાદિ છાના હિંસક તે ખરા જ. મહાવતેની પ્રતિજ્ઞાવાળા નહિ. લેકેના ઘર સંસારથી પર નહિ.
ધર્મ કે ? ત્યારે ધમ તમને કે મા છે? જીવદયા પ્રધાન, ત્યાગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org