________________
યશોધર મુનિને ૪ થે ભવ મસ્ય: ભવમાત્રથી બક્ષીસ
થશેધર મહાત્મા ધનકુમારને કહે છે આનંદયાનમાં મરીને હું એજ વિશાલાનગરી પાસે દુદકા નામની નદીના એક મેટા સરોવરમાં માછલીના પટમાં રોહિત સભ્ય તરીકે ઉત્પન્ન થયે. સમય પાકતાં માછલા તરીકે જન્મ પાયે આવા ભવમાં જમવા સત્રથી ખવાતુ' ? નાની માછલીએ. જુએ ભવમાત્રથી આ બક્ષીસ મળી કે જીવતા જીવ ખાઓ ! કર્મ જાણે કહે છે કે “સારા ભવમાં જમવા માત્રથી જે સારી તક મળી હતી તેને સદુપ
ગ ન કર્યો અને અભક્ષ્યભક્ષણ કીધાં, હિંસા-જૂઠ-અનીતિ વ્યભિચારના દુરાચાર સેવ્યા, તે હવે ભવ જ એવા દેખાડું કે
જ્યાં એ હલકા ભવેની રૂએ જ દુરાચાર અને અભક્ષ્યભક્ષણ સહજ સેવ્યે જાય.”
ત્યારે આ જોવા જેવું છે કે, વર્તમાન મનુષ્યભવ અને શુભ સંયોગ તથા સમજણ મનને પશુસુલભ દુર્ભાવોથી વાળી લેવા માટે અને દેવદુર્લભ શુભ ભાવે ખીલવવા માટે કેટલા બધા અનુકૂળ છે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org