________________
દુર્ભાવનું ભયંકર પાપ
૩૩૭ - પ્રભુ પર પ્રેમ ઉછળે છે ને કે “આહાહા કેવા મારા દયાળુ પ્રભુ! મને એમના સેવક તરીકે બનવાનું મયુ! આવા પ્રભુ
ક્યાં મળે?” જે તમને સેવક તરીકે હેત ઉભરાય છે, તે સેવકપણને થડેય ભાર માથે રાખ્યો છે ને? પ્રભુના પ્રેમની ખાતર કમમાં કમ ગંદી પા૫વૃત્તિ હૈયામાં નહિ મહાલાવું'- આ બાર ખરે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org