________________
શ્રી સમરાદિત્ય ૦ વરોધમુનિ ચરિત્ર તરછે અચાનક ત્યાં આવી ચઢ અને સીધો એણે મને પકડશે, પકડીને પિતાના નહેરથી ફળની છાલ ઉખડે એમ મારી ચામડી ફાડવા માંડી, અંદરની નસેને તડાફ તડાફડી રહ્યો છે, માહીથી ઉભરાઈ આવતું હી ગટપટ પી રહ્યો છે.
હે દેવાનુપ્રિય ! આ બળિયા શિકારી જનાવરના આગળ મારૂં કાંઈ ચાલે એવું નહોતું. એણે જેમ ફાવે તેમ ચામડી ઉઝરડવી, માંસના લબરકા તેડી ખાવા, ગટગટ લોહી પીવું, અને વચમાં આવતાં હાડકાં કડાક કડક ભાંગવા આ રાક્ષસી જુમ મારા પર ઝીકવા માંડ્યો ! મારૂ ગજું બચાવ કરવાનું ? ધેર યાતના વેઠી, મારી ભયાનક ચીસોથી મારા પ્રાણ જાણે ભડકીને ભાગી ગયા ! ”
પ્રાણ ભાગે પણ પાપવૃત્તિ ભાગે? પ્રાણ ભાગ્યા, પણ પા૫વૃત્તિ ક્યાં ભાગે એમ હતી? સારા માનવના અવતારે, સારા દેવ-ગુરુ-ધર્મના સંગે, અને છતી સમજશક્તિએ પણ જે પા૫વૃત્તિ ભગાડવી નથી, પડતી મૂકવી નથી, તે પછી હલકા તિયચના અવતારે જ્યાં કઈ સારા સંગ ને સમજણ નહિ, ત્યાં પા૫વૃત્તિ શે છૂટે શે ભાગે?
ધ્યાનમાં ઉતરે છે કાંઈ? જીવન, સંગે અને સમજણ ઊંચા મળેલાં છે, તે હૈયાની પા૫વૃત્તિઓ ઓછી કરવા માંડે છી કરતાં કરતાં સદંતર મિટાવી દેવાને દઢ નિર્ધાર કરી મક્કમ મને ઉદ્યમ જારી રાખે.
ભગવાન જિનેશ્વરદેવને આ હિતનાદ સાંભળો, વારંવાર યાદ કરો,
મારા નાથના વચન ખાતર પણ પવૃત્તિને ત્યાગ કરીશ.” આવું કાંઈક સેવકપણાનું હેત ઊભું કરે;
તે ય જોમ આવશે, કામ સરળ બનશે પ્રભુ ઉપર તમારું સેવકપનું હેત ઉભરાય છે ને?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org