________________
દુર્ભાવનું ભયંકર પાપ
૩૩૫
માંથી બહાર નિકળો, બીજાની શી સ્થિતિ છે તે જોવાની વૃત્તિ કેળવે અને તે તરફ દૃષ્ટિ નાખે તે જ આ વસ્તુ વિચારમાં અને સમજમાં આવી શકે એમ છે, કે,
બીજાના પાપેદયથી કલંકિત આપણું પુર્યોદય
તે લેહીના લાડુ જેવા છે. ગરજી પરાધીન કેઈ ગરીબ બિચારનું લોહી ચૂસીને કમાયેલા પિસાથી લાડુ-પૂરીની મેજ ઊડાવી એ લેહીના જ લાડુ ને? એ જોઈ તમે ખુશી થાએ ખરા? ના, તે બસ, બીજાના કારમા પદય ઉપર જાગેલા આપણું પુણ્યદય જેવા લોહીના લાડુથી શુ ખુશી થવાનું?
સંસાર કેમ અસાર છે? અસારતામાં આ પણ એક કારણ છે કે એ પદયથી સુખ દેખાડે છે તે બીજાના પાપોદયથી કલકિત બની ઊભા થયેલા છે ! એવા અસાર સંસારપર લાનિ કેમ ન થાય? બહુમાન કર્યાંથી રહે? નિસાસે પડે કે, “અરે ! આવા સંસારમાં ક્યાં ફસાયે! ક્યાં સુધી આ ગેઝારી રમત ચાલવાની? હવે તે ક્યારે આ સંસારથી છૂટું ?
સપ મૃગની બચકા બચકી થશેધર મુનિ ધન કુમારને કહે છે, “હે દેવનુપ્રિય ! એ સપે મારા માં પર ડંખ માગ્યે હુંય હવે અજ્ઞાન જંગલી મૃગ બનેલો શાને સહન કરૂ ? મેં મારા મેથી સાપને ખાવાનું ચલાવ્યું, અને સાપ મને ખાવા લાગ્યો, એક વખતના પરસ્પર અત્યંત વહાલ કરતા અમે બે મા-દિકરે અત્યારે અરસ પરસ ખની બચકાં ભરી રહ્યા છીએ. એ મારા મુખ પ્રદેશ પર બચકાં ભરે છે, હું એના છેડેથી ચાવવા મંડયો છું. એક માનવજીવનમાં વિવેક ગુમાવ્યા પછી કઈ સ્થિતિમાં મુકાવું પડે છે!
અરસ પરસની આ લડાઈ ચાલી રહી છે એટલામાં એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org