________________
૩૩૪
શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર મૃગ તરીકે જગ્યા છે, અને એમની પૂર્વની માતાને જીવ પણ સપ તરીકે ત્યાં જમી ગયો છે. ભૂખે મરતુ જંગલી મરગલુ સપના પૂછડાને વળગ્યું છે, બીજી બાજુ પે મેંમાં એક દંડકાને પકડ્યો છે. એને પણ ગળી જઈ પેટ ભરવાની હેશ છે. પરંતુ પિતાનું પૂછડું પકડાતુ સહન કરે ? સ૫નાં માંમાં પકડાયેલું દેડકુ ચીસાચીસ કરી મૂકે છે. એને આ પકડાવાને મહાન પાપેદય જાગે છે. પરંતુ એમાં અચરજ જુઓ કે એને પુણ્યને ઉદય જાગ્રત થઈ જાય છે. જોરદાર સપની પકડમાંથી છૂટવાને પુણ્યને ઉદય ! પણ તે ક્યારે જાગે છે? સ૫ને પૂછડે પકડાવાને પાપેદય જાગે ત્યારે ! સપ હવે દેડકાને છેડી શિયાળ તરફ વળે છે!
કેવું વિચિત્ર? એકને પાપને ઉદય જાગે ત્યારે બીજાને પુણદય ! બધા પુદય આવા જ હેય એ નિયમ નથી, પરંતુ આપણાં જીવનમાં તપાસે કે આપણે કેટલા પદય બીજાના પાદિય પર ઊભા થાય છે? ઉભા થયેલા છે? હજી જાગવાના છે? ગરમાગરમ રસાઈ મળવાન પુણ્યોદય ક્યારે જાગે? અસંખ્ય તેજસ્કાય, અપકાય, વગેરે જીવેને ભયંકર અશાતાને પાપદય જાગે ત્યારે ને ?
વેપારમાં સારું કમાવાને પુણદય કયારે જાગે? બીજાને ખેવાનો પદય જાગે ત્યારે જ ને?
બીજાના ઉપર સત્તા જામવાને પુણ્યોદય શાના આધાર પર ઊભે થાય? સામાને ગુલામીપરાધીનતા ભેગવવાને પાપેદય જાગવા પર જ ને ?
અભક્ષ્ય દવા ખાઈને આરેગ્યને પુણ્યોદય જગાડ્યો, પરંતુ ત્યાં અભક્ષ્ય ખાધું તેમાં કેટલાય જીને કરચરઘાણ નિકળવાને પાપેદય જાયે ત્યારે જ ને?
પતિ તરીકે કેટલીય અનુકુળતાના પુણ્યદય ભેગો છે, તે પત્નીને વેઠ કરવાના પાપેદય ભેગવવા પડે ત્યારે જ ને?
કેટલા દાખલા જોઈએ છે? માત્ર જાત સમાલવાની વૃત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org