________________
૩૩૨
શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર એ નથી જોઈતા, તે એનાં કારણ સેવવાં રહેવા દ્યો.
કમને ચોપડે રજેરજ નોંધાય મનને કહી દ્યો કે, “એ શું મળશે ચલાવીશ, સગવડ નહિ હેય ફિકર નહિ, અગવડ અડવી તો વેડીશ, પણ બીજાનું બૂરું તે હરગીઝ નહિ ચિતવું; બીજા પ્રત્યે દુર્ભાવ જરાય નહિ કરું, બીજાને તિરસ્કાર, ઉતારી પાડવાનું, કે વગેવાનું મારાથી નહિ બને. શા માટે એવું કરું? હાથે કરીને હું દુઃખને આમંત્રણ આપું? કર્મના ચેપડે કશું ભૂલમાં નથી જતું. દુનિયાના મેથેમેટિસના રેશ્વર મહાન ખાંટુ ગણિતશાસ્ત્રી- કદાચ ભૂલે, કમ શાસ્ત્રમાં ક્યાંય ભૂલ નથી થતી, રજેરજ અસત્ ચિંતન જેરજ દુર્ભાવ, રજેરજ તિરસ્કાર-અવગણના-નિંદા ખાતે ચઢે છે એક કલાક એટલે કે ૩૬૦૦ સેકંડ સારૂં ચિંતયુ બેથાવત્યાં, પણ પછી એક સેકંડ પણ બૂરૂં ચિંતવ્યુ બેલ્યા-વત્યાં તે તે પણ નોંધમાં પડે છે, તે પછી જીવનમાં જ્યાં સારાનું કંઈ ઠેકાણું નથી, સારાને કઈ ભલીવાર નથી, ને ભૂરૂં ભારેભાર ઘાલવું છે સેક મિનિટ શું દિવસેને દિવસે અને વર્ષોના વર્ષો બૂરું ચિતવવાનું, દુર્ભાવ કર્યો જવાનું, ને રેફ રેષ તિરસ્કારભયું બે કે વત્યે રાખવાનું છે, ત્યાં કેવીક અને કેટલી નોંધ પડશે?
બીજાની શી સ્થિતિ છે એ જોવાનું “વિચાર નથી, કે ભવિષ્ય તે પછી, પણ પહેલાં અહીં જ તારૂં કઈ બૂરૂં ચિતવે, તારા પ્રત્યે દુર્ભાવ રાખે તારો તિરસ્કાર કરે, અનાદર કરે, તારી નિંદા કરે, એ તને નથી ગમતુ, તે ભવિષ્યમાં એના મુશળધાર વરસાદ તારા પર વરસે એ શું તુ ઇચછે છે? તારાથી એ શી રીતે સહાવાના હતા? અને તને જ તારી જાત પ્રત્યે કેઈએમ કરે તે નથી ગમતા, તો બીજાને તારા બૂરાં ચિંતન-તિરસ્કાર વગેરે શાના ગમે? જાતે દુઃખના હેવી તને બીજાને દુઃખ દેવાને શે અધિકાર છે? બીજાનું બૂરૂ ચિતવવા-કરવામાં માણસાઈ ક્યાં છે?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org