________________
દુર્ભાવનું ભયંકર પાપ
લેશમાત્ર પણ બીજાનું બૂરૂ ચિતવતાં પહેલાં આ વિચારે કે એવું ચિતવ્યા પછી કશું કરી શકીશ અથવા એમ બનશે કે નહિ. એ તે કાંઈ નિશ્ચિત નથી, પરંતુ તે બૂરૂં ચિંતવીને ભાવષ્યમાં તારા માટે દુઃખ રીઝર્લ્ડ કરી રહ્યો છે! ફસ્ટ કલાસને ડબા રીઝવર્ડ કરાવે છે ને? પછી ગાડીના ટાઈમે જાઓ એટલે તમારા નામની ચિદ્વિવાળો ડેબે તમને વધાવવા તૈયાર ઉભે જ હેય; એમ,
બીજાના પ્રત્યે દુર્ભાવ કેળવ, બૂરું ચિંતવવું, ને દુઃખ દેવામાં રાચવું, એ ભાવી અશાતા-દુઃખને રીઝર્લ્ડ કરાવવાને ધંધે છે;
એને સમય આવી લાગે એ તમને વધાવવા માટે તૈયાર ઊભાં જ હેય, શા સારૂ આવાં રીઝર્વેશન કરાવવાની મૂર્ખાઈ કરવી? હા, દુ:ખ ગમતુ હૈય, દુઃખમાં આકલવ્યાકુલ ન થતા હે, દુઃખ ટાળવા ન મથતા હે, તે જુદી વાત છે, પણ એવું નથી એ વર્તમાન રહેણી કરણું કહી રહી છે. ને હજી અહી ના દુઃખ તે મામુલી છે, પણ માનવ ભવ જેવા ઉચ્ચ ભલે બીજાનું ચિતવેલુ બૂરૂ, કરેલો દુર્ભાવ, મારેલાં ટેણાં. કરેલો તિરસ્કાર એ મહાન ગુને છે, એની સજારૂપે દુઃખ મેટાં આવવાનાં! જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org