________________
-
-
યશોધર મુનિને ત્રીજો ભવ જ ગ૯ી મૃગ
૩૨૯ અમેરિકન થિયરીવાળાને તરતના જન્મેલા બાળકને થતી પડાનું કારણ શેધવું મુશ્કેલ પડશે. આપણું શાસ્સે એને સરળ ઉકેલ આપે છે કે બાળકના જીવે પૂવવે બૂરાં કારણે સેવીને જે કર્મબંધન ઊભાં કરેલાં, એનું આ ફળ છે,
કારણ વિના કાર્ય બને જ નહિ કારણ સે એટલે કાર્ય આવીને ઉભુ જ સમજે
અહીં આપણને રેગ આવે, અરે ટી. બી. (ક્ષય) કેન્સર જે, તે આજના મેડિકલ સાયન્સ (ડાક્ટરી વિજ્ઞાન) કહે છે કે એના કારણે જાણ્યે-અજાણ્યે સેવાયેલાં હતા જ; ત્યારે ધર્મશાસ્ત્ર કહે છે કે એવાં કારણે સેવનાર બીજા બધાયને એ રોગ નથી ય આવતા એનું શું કારણ? કહે. મુખ્ય કારણ એ છે કે બીજાઓને તેવાં કર્મ ઉદયમાં નથી. એવાં કર્મ કાં સિલિકમાં નથી, યા છે તે હજી પાક્યા નથી. રેગીને એવા કર્મને ઉદય થયે, માટે એ રેગી બન્યો.
એવાં કમ ઉદયમાં આવ્યાં એટલે રેગ ઊભું થાય , માટે રેગ આવે તો હાયવોય નહિ કરવાની. મનને કહેવાનું
કારણ વિના કાર્ય બને જ નહિ; કારણ સેવેલાં છે એટલે આ રોગ આવીને ઉભે છે. કેઈ બ્રહ્મા પણ એને રેકી શકે નહિ.
વિચાર તે એ કરવાને છે કે હવે નવેસરથી એવાં કારણે ન લેવું કેમ કે જે હવે પાછાં કારણે સેવ્યાં તે કય આવીને ઊભું જ રહેશે. નિયમ છે કે કારણ કાર્યને તાણું લાવે છે, કાયને જન્માવી જપે છે. અહીં બીજા જીવોને દુઃખ આપવું છે, બીજાનું બૂરૂં ચિતવવું છે, અને પછી તમારે એનાં ફળમાંથી છટકવું છે, એ વાત નહિ બને.
અશાતાનાં અનેક કારણ જૈન શાસે તે ત્યાં સુધી કહે છે કે માત્ર બીજાને દુ:ખ આપે, શેક કરાવે તેથી જ તમને દુખ આવે એમ નહિ. તમારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org