________________
૩૨૮
શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર “What to others, to your own self.”
જેવું બીજા પ્રત્યે તમે ચિંત-વ, તેવું જ તમારી જાત પ્રત્યે આવીને ઊભું રહેશે. જ કારણની પાછળ કાર્ય લાગ્યું જ છે
એક અમેરિકને Cause and Effect નામને નિબંધ લખ્યો છે; અને એમાં એણે સાબિત ક્યું છે કે, “કારણ સે એટલે તેવું કાર્ય આવશે ઊભું જ રહેશે, નાનપણે કેઇના પ્રત્યે ખૂરે વિચાર કર્યો તે પછી ક્યારેક તમને એના પ્રત્યાઘાતરૂપે ઠેકર ખાવી જ પડવાની. અચાનક ઠેર ખાતાં તે એમ લાગવાનું કે “ અરે ! આ કેમ બન્યું ?' પણ સમજી રાખો કે એ વિના કારણે નથી બન્યું. તમે પોતે કેઈનું બૂરૂં ચિતયું હતું એનું આ ફળ છે. કારણ અને ફળના હજારે દાખલા આ વિશ્વમાં જોવા મળે છે, તે તમારાં સેવેલાં કારણ નિષ્ફળ કેમ જાય?” આનંદઘનજી મહારાજ કહે છે,
કારણગે કારજ નિપજે, એમાં કેઈ ન વાદ; પણ કારણ વિણ કારજ નીપજે એ નિજમત ઉન્માદ. કારણગે બંધે બંધને કારણે મુગતે મુકાય.' શું કહ્યું? કારણનો યોગ થાય ત્યારે કાર્ય નીપજે છે, એમાં કોઈ વિવાદ નથી. છતાંય જે એમ માને છે કે કારણ સામગ્રી વિના જ કાર્ય બની જાય છે, એને પિતાના મતને ઉમાદ છે, ઉમર-ગાંડાની માન્યતા છે, આત્માના પતન ઉત્થાન માં બાહ્ય આભ્યન્તર બંને પ્રકારનાં નિમિત્ત કારણભૂત છે.
જીવ કમબંધનાં કારણે સેવીને ફળરૂપે કર્મબંધનથી બંધાય છે ત્યારે એ કારણે છેડી દેવાથી બંધાતો અટકે છે.
પ્રતિસમય મિથ્યાત્વાદિ કારણે ઊભાં છે એટલે તેને તેને યોગ્ય કર્મનાં બંધન આત્મા પર સમયે સમયે ચઢી રહ્યાં છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org