________________
થધર મુનિને ત્રીજો ભવ જંગલી મૃગ
૩૨૭ વિચાર જ શાને હોય? માણસ જેવા માણસના અવતારે વજન વધ્યું, પિસા વધ્યા તો તિજોરીના, અને પરિવાર વધે તે નગરપાલિકાનું વસ્તી પત્રક વડ્યું! એમાં તારું શું થયું? વિચારવાને હૈયુ હોય તો એ દેખાય કે, “મારે તે સરીયામ પાપે વધી રહ્યા છે ! આ જ મારી સાથે આવવાનાં છે. એના કટુ વિપાક મારે પિતાને જ ભેગવવા પડશે ! એ ભેગવા જાય એવા નહિ હેય, તે વખતે મારી કઈ દશા? કેણું મારી ત્યાં રાડ સાંભળનાર? કેણ બચાવનાર ?”
“હે ભાગ્યવાન ! માનવ ભવે સદ્દવિચાર અને વિવેકથી ભ્રષ્ટ થયેલા મને મારાં કર્મ દુર્વિચારની જોરદાર સજા કરી રહ્યા છે. ત્યાં વનમાં ભટકતાં મેં એક દેડકા ખાતે સર્પ જોયે અને ભૂખના માર્યા મેં તેનું પૂછડું પકડયું.
સપ કેણ હત? બીજે કઈ નહિ,
મારી પૂર્વની માતા યશોધરાનો જીવ કૂતરાપણે આર્તધ્યાનમાં મરીને અહીં આ સર્પ તરીકે જન્મ પામ્યું હતું !
કર્મ જાણે કહે છે, “લે લેતા , દિકરાને જીવ મારવા ખાવાનું કહેતી હતી ને? તે હવે એના જ મોંમાં પકડાવું અને એને જ ચાવવા પ્રેરૂ !”
જે બીજા પ્રત્યે તે તમારી પ્રત્યે મેહમૂઢ બનીને તમે જે સગાસ્નેહીને બીજા છ પ્રત્યે દુર્ભાવ દુચેષ્ટા શિખવાડયા, તે હવે કુદરત એ સગાંસ્નેહીઓને તમારી જ પ્રત્યે દુર્ભાવ અને દુકચેષ્ટા કરવાનું શિખવે છે. જગતમાં આ જોવા મળે છે કે માબાપે સંતાનને બીજાની સામે સ્વાર્થપ૯, ગુસ્સાખેર અને લુચ્ચાઈ રમતા થવા દીધા, તે એ સંતાન મેટા થયે માબાપની જ પ્રત્યે સ્વાર્થ રમનાર, કોબીલા અને લુચ્ચાઈ ખેલનાર બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org